વેબ સીરિઝ મિર્જાપુર ફેમ 'ઉસ્માન' કલાકાર જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન, સંજય મિશ્રાએ શેર કર્યો જુનો વિડિયો
ફિલ્મ જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આ્વ્યા છે. અભિનેતા જિતેન્દ્ર શાસ્ર્ત્રીનું નિધન થઇ ગયુ છે. તેમણે 'ફ્લેક ફ્રાઇડે', 'ઇન્ડિયાજ મોસ્ટ વોટેડ' સહિતની દર્જન જેટલી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સિવાય વેબ સિરિઝ મિર્જાપુર માં ઉસ્મા
ફિલ્મ જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આ્વ્યા છે. અભિનેતા જિતેન્દ્ર શાસ્ર્ત્રીનું નિધન થઇ ગયુ છે. તેમણે 'બ્લેક ફ્રાઇડે', 'ઇન્ડિયાજ મૉસ્ટ વૉટેડ' સહિતની ડર્જન જેટલી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સિવાય વેબ સિરિઝ મિર્જાપુર માં ઉસ્માનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીના નિધન પર ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી હતી. એક્ટર મનોજ વાજપેયી, સંજય મિશ્રા સહિત સિને એડ ટીવી આર્ટિસ્ટ એસોશિએશને ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

એક્ટર મનોજ બાજપેયીએ 'લખ્યુ 'દિલ ટુટ ગયા'
તેમના નિધન પર બોલિવૂડમાથી પ્રતિક્રિયા આવી હતી. તેમના નિધનનું કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી. અભિનેતા મનોજ વાજપેયી લખ્યુ કે, મારા શરુઆતના મુંબઇના દિવસોના મિત્ર જીતુ શાસ્ત્રીના નિધનથી બહુ જ દુ:ખ થયુ છે. તે ખુબ સારા કલાકાર અને અનુસરણીય વ્યક્તિ હતા. તેમના સમાચાર સાંભળીને દિલ તુટી ગયુ ઓમ શાંતિ.

'હમેશા મારા દિલ અને દિમાગના નેટર્વકમાં રહેશો'
પોતાની પોસ્ટમાં સંજય મિશ્રાએ લખ્યુ કે, જીતુ ભાઇ તમે હોત તો કંઇક આવુ બોલેત "મિશ્રા sometimes શુ થાય છે, mobile માં નામ રહી જાય છે. વ્યક્તિ metwork થી out થઇ જાય છે. તમે દુનયાથી બહાર છો પણ હમેશા મારા દિલમાં રહેશો.

NSD થી પાસ આઉટ હતા જિતેન્દ્ર શાસ્ત્રી
સિને અને ટીવી આર્ટિસ્ટ એસોશિએશને પણ જીતુ શાસ્ત્રીના નિધન પર પોતાના ટ્વીટર હેન્ડરલ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે અભિનેતાની એક તસ્વીર પોસ્ટ કરતા લખ્યુ કે, તમારી યાદ આવશે જિતેન્દ્ર શાસ્ત્રી. તમને જણાવી દઇએ કે કલાકારે નેશનલ સ્કુલ્સ ઓફ ડ્રામાથી પોતાનો અભ્યાસ કર્યો હતો. અને લાબા સમય સુધી થિએટરમાં કામ કર્યુ હતુ. મધ્યપ્રદેશના રહેનાર જીતુ શાસ્ત્રી દૌડ, અશોકા, ધી ગ્રેડ, બ્લેક ફ્રાઇડે, ઇન્ડિયાજ મોસ્ટ ોટેડ, સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની છેલ્લી ફિલ્મ 2019 માં અર્જન કપુર સાથે ઇન્ડિયાજ મોસ્ટ વોટેડ હતી.

જુનો વીડિયો શેર કર્યો
કૉ એક્ટર સંજય મિશ્રાએ તેમના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. એક્ટરે સોશિયલ મીડિયા પર જિતેન્દ્ર શાસ્ર્ત્રી સાથેનો એક જુનો વીડિયો શેર કર્યો હતો. જેમા બંને પહાડમાં બર્ફબારીની મજા લઇ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
