નવરાત્રી 2022: હર હર શંભૂ બાદ અભિલિપ્સા પાંડાના નવ દુર્ગે નમો નમ: એ મચાવી ધુમ
શ્રાવણ માસમાં હર હર શંભૂ ગાયકે ધુમ મચાવનાર અભિલિપ્સા પાંડા એક વાર ફરી ખબરોમાં છવાઇ ગઇ છે. નવરાત્રી પહેલા દિવસે અભિલિપ્સાએ મા દુર્ગાના નૌ રપો પર આધારીત એક ભજન રિલીઝ કર્યુ છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
શ્રાવણ માસમાં હર હર શંભૂ ગાયકે ધુમ મચાવનાર અભિલિપ્સા પાંડા એક વાર ફરી ખબરોમાં છવાઇ ગઇ છે. નવરાત્રી પહેલા દિવસે અભિલિપ્સાએ મા દુર્ગાના નૌ રપો પર આધારીત એક ભજન રિલીઝ કર્યુ છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

નવ દુર્ગા નમો નમ: ભજન કર્યુ રિલીઝ
શનિવારે અભિલિપ્સાએ નવ દુર્ગા નમો નમ:નું પોસ્ટર રિલીઝ કર્યો હતુ. સમોવારે યૂટ્યુબ ચેનલ્સ પર સોન્ગ રિલીઝ કર્યુ હતુ. ઓડિશાની રહેનાર 21 વર્ષની અભિલિપ્સા આ વીડિયોમાં માં દુર્ગાના રૂપમાં જોવા મળી રહી છે.

લાલ રંગના સાડીમાં અભિલિપ્સા પ્રભાવશાળી જોવા મળી
વીડિયોમાં સિંગર અભિલિપ્સા લાંલ રંગની સાડીમા જોવા મળે છે. આ વિડિયોમાં સિંગરના ચહેરા પર ભાવ મોહિત કરે તેવા છે. વીડિયોમાં નવ દુર્ગા નમો નમ: ગાતી સિંગરના અવાજમાં ભધા મંત્રમુગ્ધ થઇ જાય છે.

દર્શકોને પસંદ આવી રહ્યુ છે ભજન
ભક્તિમાં ડૂબીને આટલી સુરિલી અવાજ માં અભિલિપ્સાએ આ ભજન ગયુ છે. લોકોને આ બહુ પસંદ આવી રહ્યુ છે. સિંગરનું આ બિજુ ભજન છે. પરંતુ આટલી શ્રદ્ધા અને ભાવથી સાથે આ ગાયુ છે જેથી લોકોને મંત્ર મુગ્ધ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
