જાણીતા અભિનેતાનો થયો કાર અકસ્માત, સામે આવી દુર્ઘટનાની તસવીર
Akash Choudhary accident: ટીવી સીરિયલ ભાગ્યલક્ષ્મી ફેમ એક્ટર આકાશ ચૌધરીનો ભયંકર કાર એક્સીડેન્ટ થઇ ગયો હતો. ખુદ અભિનેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ ઘટનાની જાણકારી આપી આપતા એક ફોટો શેયર કર્યો હતો. ફેન્સ અભિનેતા માટે ભારે ચિંતા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને લઇને ભારે પ્રતિક્રિયા આવી રહી છે.

આખી ઘટનાક્રમ એમ છે કે, આકાશ ચૌધરી શનિવારે પોતાની કારમાં લોનાવાલા જઇ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રકે કારને ટક્કર મારી દિધી હતી. રાહતની વાત એ છે કે, એક્ટરને આ કાર એક્સિડેન્ટમાં એક પણ ઇજા નથી થઇ. કેમ કે, એક્ટરે સીટ બેલ્ટ લગાવ્યો હતો .
પરંતુ આ એક્સિડેન્ટથી આકાશના દિમાગ પર ગંભીર અસર થઇ છે. તે આ ખતરનાક એક્સિડેન્ટના ટ્રામાથી બાહાર નથી નીકળી શકતો. મીડિયા રિપોર્ટ્સ અનુસા ભાગ્યલક્ષ્મી ફેમ એક્ટરે ઇન્ટરવ્યુ દરમિયાન હાલમા જ એક્સિડેન્ટ અંગે જણાવ્યુ હતુ .
આકાશે કહ્યુ કે, ' જ્યારે ટ્રકે ટક્કર મારી ત્યારે મને તેનો અહેસાસ નહોતો થયો. મને ઇજા તો નથી થઇ પરંતુ એક્સિડેન્ટથી મને અંદર સુધી હલાવી દિધો હતો . ત્યારે હુ છુટ્ટી પર હતો. રાતમાં બિલકુલ ઉંધી નહોતો શક્યો. રાતભર તે એક્સિડેન્ટ અંગે વિચારતો રહ્યો કે શું થઇ શક્તુ હતુ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
