Box Office: ઓવરસીઝમાં ધાયલ વન્સ અગેન કરી ધમાલ, જાણો કુલ કલેક્શન
સની દેઓલની ફિલ્મ ઘાયલ વન્સ અગેન ગત શુક્રવારે રિલિઝ થઇ ચૂકી છે. ફિલ્મની ઓપનિંગ ડેની કમાણી પણ ઠીકઠાક જ રહી છે. શુક્રવારે આ ફિલ્મે 7.2 કરોડનું કલેક્શન કર્યું. અને વીકેન્ડમાં પણ આ ફિલ્મે એક સારી કમાણી કરી બતાવી. આ ફિલ્મ હિટ છે કે ફ્લોપ તે તો આવનારા અઠવાડિયા સુધીમાં સ્પષ્ટ થશે. પણ જે રીતે તેને રિસપોન્સ મળી રહ્યો છે તે બતાવે છે સની દેઓલને આજે પણ લોકો રૂપેરી પડદે ઢીંસૂમ ઢીંસૂમ કરતી જોવા ઇચ્છે છે.
આ જ કારણ છે કે આ ફિલ્મ મલ્ટીપેક્સ થિયેટરોનું સરખામણીમાં સિંગલ સ્ક્રીનમાં સારી ચાલી. અને તેથી પણ વિશેષ વિદેશોમાં સારી ચાલી. નોંધનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન પણ ખુદ સની દેઓલે કર્યું છે જ્યારે પ્રોડક્શન પણ સનીના પિતા ધર્મેન્દ્રનું છે. આ ફિલ્મ 40 કરોડમાં બની હતી. અને 28 કરોડ પ્રોડક્શનમાં તો 12 કરોડ પ્રમોશનમાં વાપરવામાં આવ્યા હતા. ત્યારે આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે તે વિષે વધુ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ધાયલ વન્સ અગેન
સની દેઓલની ફિલ્મ ધાયલ વન્સ અગેને વીકએન્ડ સુધીમાં 23.25 કરોડની કમાણી કરી છે. ત્યારે આ ફિલ્મ 28 કરોડમાં બની હતી. જે મુજબ તો તેણે અડધાથી વધુ ખર્ચેને પાછો હાસિલ કરી લીધો છે.

ઓવરસીઝ
તો ઓવરસીઝમાં આ ફિલ્મે 5 કરોડની કમાણી કરી છે. 67.14 લાખ અમેરિકામાં, 50.37 લાખ કેનાડામાં, 57.85 લાખ યુકેમાં, 31.88 લાખ ઓસ્ટ્રેલિયામાં અને 20.84 લાખ ન્યૂઝીલેન્ડમાં. જ્યારે 61.6 લાખ પાકિસ્તાનમાં.

ફિલ્મનું બજેટ
આ ફિલ્મનું કુલ બજેટ 40 કરોડ રૂપિયા હતું. જેમાંથી 28 કરોડ પ્રોડક્શન અને 12 લાખ પ્રમોશન જો કે ફિલ્મની કમાણી જોતા આ આંકડો જલ્દી જ પાર થવાની શક્યતા રહેલી છે.

પહેલું વીક
ત્યારે આ ફિલ્મ તેના પહેલા વીકમાં જ પોતાનો ખર્ચો નીકાળી દેશે. જે જોતા આ ફિલ્મ એવરેજ સાબિત થશે.

સિંગલ સ્ક્રીન હિટ
જો કે આ ફિલ્મે સિંગલ સ્ક્રીનમાં હિટ અને ફુલ જાય છે. જેનું એક મોટું કારણ છે સની દેઓલ. લોકોને આજે પણ સની દેઓલનો અલગ અંદાજ અને એક્શન જોવા થિયટર સુધી લાંબી થાય છે. જે સની દેઓલ અને ધર્મેન્દ્રના પ્રોડક્શન હાઉસ માટે સારા સમાચાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
