Pics : ‘પૃથ્વી-રાજ-નરગિસ વગર આવારા અશક્ય’
મુંબઈ, 22 મે : બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરે પોતાના પિતા ઋષિ કપૂર સાથે મળી પોતાના દાદા રાજ કપૂર તથા પરદાદા પૃથ્વીરાજ કપૂરની ફિલ્મ આવારની રીમેક બનાવવાના સમાચારો ફગાવી દીધાં છે. તેમણે જણાવ્યું કે આવારા માટે રાજ કપૂર, પૃથ્વીરાજ કપૂર અને નરગિસ પાછા લાવવા પડે.
રણબીર કપૂર પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે બોલી રહ્યા હતાં. તેમની સાથે વાયજેએચડી ફિલ્મના અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ ઉપસ્થિત હતાં.
રણબીરે જણાવ્યું - હું પોતાના માતા-પિતા સાથે રહુ છું, પરંતુ હજી સુધી મારા પિતાએ આ અંગે મને ક્યારેય કશું જણાવ્યુ નથી. મેં પહેલી વાર અખબારોમાં આ અંગે વાંચ્યું. મારા મતે આવારા ફિલ્મની રીમેક બનાવવા માટે રાજ કપૂર, નરગસિજી તથા પૃથ્વીરાજ કપૂર ત્રણેને પાછા ધરતીએ લાવવા પડે. તો જ આ ફિલ્મ બની શકે.
રણબીર કપૂરે જણાવ્યું - મને નથી લાગતું કે અમારી પાસા આવારા જેવી ફિલ્મની નવી આવૃત્તિ બનાવવાની ક્ષમતા છે. આ બાબત અમારા ગજા બહારની છે.
નોંધનીય છે કે આવારા 1951માં બની હતી. તેનું દિગ્દર્શક રાજ કપૂરે કર્યુ હતું. ફિલ્મમાં રાજ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર, નરગિસ તથા કે. એન. સિંહ પણ હતાં. ગઈકાલે આ અંગેના સમાચારો વહેતા થયા હતાં કે ઋષિ કપૂર આવારાની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ આરકે બૅનર હેઠળ આ ફિલ્મ બનાવશે અને તેમાં ઋષિ કપૂર પોતાના દાદા પૃથ્વીરાજ કપૂર અને રણબીર કપૂર પોતાના દાદા રાજ કપૂરની ભૂમિકા ભજવશે. રણબીર કપૂર હાલ પિતા ઋષિ કપૂર તથા માતા નીતૂ સિંહ સાથે બેશરમ ફિલ્મમાં પહેલી વાર સાથે આવી રહ્યાં છે.
ખેર, હાલ તો આપણે જોઇએ વાયજેએચડી અને પૅરાશૂટના જોડાણ પ્રસંગની તસવીરો.

વાયજેએચડીનું પ્રમોશન કરતાં રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે હાલ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વાયજેએચડી અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે પણ બંનેએ ફિલ્મ અંગે અનેક વાતો કરી.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications