Pics : ગીતા બસરા બનશે ‘ગાઝિયાબાદ કી રાની’
મુંબઈ, 8 ડિસેમ્બર : દિલ દિયા હૈ અને ધ ટ્રેન જેવી ફ્લૉપ ફિલ્મો સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર ગીતા બસરા કાયમ ક્રિકેટ ખેલાડી હરભજન સિંહના કારણે ચર્ચામાં રહે છે. ભજ્જીના કથિત પ્રેમિકા તરીકે જાણીતા ગીતા હાલ ફરી એક વાર બૉલીવુડમાં સક્રિય થવા આતુર છે. તેઓ સંજય દત્ત અભિનતી જિલા ગાઝિયાબાદ ફિલ્મમાં મૈં ગાઝિયાબાદ કી રાની હૂ... નામનું આયટમ નંબર કરવા જઈ રહ્યાં છે.
ગીતાએ આ અંગે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આજે જ્યારે કૅટરીના કૈફ અને કરીના કપૂર જેવી અભિનેત્રીઓ ફિલ્મોમાં આયટમ નંબર કરી નામ કમાવી રહી છે, તો જો મેં આયટમ નંબર માટેની ઑફર સ્વીકારી, તો તેમાં આટલું આશ્ચર્ય કેમ?
ગીતા બસરાએ જણાવ્યું - હું બૉલીવુડમાં ફરી સક્રિય થઈ રહી છું. આયટમ નંબરને આપ લોકો મારું કમબૅક કહી શકો છો. હું આશા સેવુ છું કે લોકો મારું આયટમ નંબર પસંદ કરશે.
ગીતા બસરાની વાતોથી એવું લાગ્યું કે તેઓ અત્યારે પોતાના કૅરિયર અંગે વિચારી રહ્યાં છે. તેમણે પોતાના અને ભજ્જીના લગ્ન સાથે સંકળાયેલ પ્રશ્નનો પણ કોઈ જવાબ આપ્યો નહીં.
જોકે થોડાંક વખત અગાઉ સમાચાર આવ્યા હતાં કે ગીતા અને ભજ્જીના પરિવારજનો બંનેના લગ્ન માટે તૈયાર થઈ ગયાં છે. તેમના લગ્ન લંડન ખાતે થશે. બંનેના સગપણના પણ સમાચારો આવ્યા હતાં, પરંતુ પછી તમામ વાતો અફવા સાબિત થઈ. જોકે ગીતા-ભજ્જી સામાન્ય રીતે પાર્ટીઓ અને ઇવેન્ટમાં દેખાય છે.
આવો તસવીરોમાં આપને બતાવીએ બોલ્ડ એન્ડ બ્યુટી ગીતા બસરા.

ગીતા બસરા
ગીતા બસરા ફિલ્મોમાં ફરી સક્રિય થઈ રહ્યાં છે.

ગીતા બસરા
ગીતા સંજય દત્તની ફિલ્મ જિલા ગાઝિયાબાદમાં આયટમ નંબર કરવાનાં છે.

ગીતા બસરા
ગીતા દલીલ કરે છે કે આજે જ્યારે કૅટરીના કૈફ અને કરીના કપૂર જેવી અભિનેત્રીઓ ફિલ્મોમાં આયટમ નંબર કરી નામ કમાવી રહી છે, તો જો મેં આયટમ નંબર માટેની ઑફર સ્વીકારી, તો તેમાં આટલું આશ્ચર્ય કેમ?

ગીતા બસરા
ગીતા બસરાએ જણાવ્યું - હું બૉલીવુડમાં ફરી સક્રિય થઈ રહી છું. આયટમ નંબરને આપ લોકો મારું કમબૅક કહી શકો છો. હું આશા સેવુ છું કે લોકો મારું આયટમ નંબર પસંદ કરશે.

ગીતા બસરા
ગીતા બસરાની વાતોથી એવું લાગ્યું કે તેઓ અત્યારે પોતાના કૅરિયર અંગે વિચારી રહ્યાં છે

ગીતા બસરા
ગીતાએ પોતાના અને ભજ્જીના લગ્ન સાથે સંકળાયેલ પ્રશ્નનો પણ કોઈ જવાબ આપ્યો નહીં.

ગીતા બસરા
થોડાંક વખત અગાઉ સમાચાર આવ્યા હતાં કે ગીતા અને ભજ્જીના પરિવારજનો બંનેના લગ્ન માટે તૈયાર થઈ ગયાં છે.

ગીતા બસરા
ગીતા અને ભજ્જીના લગ્ન લંડન ખાતે થશે.

ગીતા બસરા
ગીતા-ભજ્જીના સગપણના પણ સમાચારો આવ્યા હતાં, પરંતુ પછી તમામ વાતો અફવા સાબિત થઈ.

ગીતા બસરા
ગીતા-ભજ્જી સામાન્ય રીતે પાર્ટીઓ અને ઇવેન્ટમાં દેખાય છે.

ગીતા બસરા
ગીતા બસરાએ દિલ દિયા હૈ અને ધ ટ્રેન જેવી ફિલ્મો સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

ગીતા બસરા
ગીતા બસરાની આ બંને ફિલ્મો ફ્લૉપ રહી હતી.

ગીતા બસરા
ગીતા બસરા બૉલીવુડમાં ફિલ્મો કરતાં ક્રિકેટર હરભજન સિંહ સાથેના સંબંધોના કારણે વધુ ચર્ચામાં રહે છે.

ગીતા બસરા
ગીતા બસરાને ભજ્જીના પ્રેમિકા કહેવાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
