એકતા કપૂરના ઘરે ધામધૂમથી ગણપતિ વિસર્જન, સ્ટાર્સની ભીડ, જુઓ તસવીરો
એકતા કપૂરના ઘરે ધામધૂમથી ગણપતિ વિસર્જન, સ્ટાર્સની ભીડ, જુઓ તસવીરો
એકતા કપૂરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના કર હતી. અને આજે એકતાએ તેમને વિદાઈ આપી દીધી. એકતા કપૂરના ગણપતિ વિસર્જન પર સ્ટાર્સે રોનક લગાવી દીધી. આ અવસર પર એકતાના બધા ખાસ દોસ્તો જોવા મળ્યા. તુષાર કપૂરના દીકરા લક્ષ્ય પણ પારંપારિક વસ્ત્રોમાં બાપ્પાને વિદા કરતા જોવા મળ્યા. એકતા કપૂરે બાપ્પાને વિદા કરતા આગલા વર્ષે જલદી આવવાનું વચન લીધું.
ઉલ્લેખનીય છે કે એકતાકપૂર બાપ્પાની મોટી ભક્ત છે. તેના સીરિયલના માધ્યમથી દર્શક હંમેશા સિદ્ધિવિનાયકના દર્શન કરી લે છે. જ કે આ વર્ષ કોરોનાને પગલે બધું નાના સ્તરે થયું. છતાં પણ એકતા કપૂરે પોતાના મિત્રો એકઠા કરી આ અવસરને સાથે મનાવવાનો અવસર ના છોડ્યો. અહીં જુઓ સીધી એકતા કપૂરના ઘરેથી તસવીરો...

તસવીરો જુઓ
ઉલ્લેખનીય છે કે એકતાકપૂર બાપ્પાની મોટી ભક્ત છે. તેના સીરિયલના માધ્યમથી દર્શક હંમેશા સિદ્ધિવિનાયકના દર્શન કરી લે છે. જ કે આ વર્ષ કોરોનાને પગલે બધું નાના સ્તરે થયું. છતાં પણ એકતા કપૂરે પોતાના મિત્રો એકઠા કરી આ અવસરને સાથે મનાવવાનો અવસર ના છ્ડોય. અહીં જુઓ સીધી એકતા કપૂરના ઘરેથી તસવીરો...

નાનકડો લક્ષ્ય
પાપા તુષાર કપૂર સાથે નાનકડો લક્ષ્ય પણ આ ગણપતિ વિસર્જનનો ભાગ બન્યો. લક્ષ્ય પારંપરક કુર્તા ધોતીમાં બુહ ક્યૂટ લાગી રહ્યો હતો.

ઉર્છા વર્ષી લોકરિયા
બાપ્પાને આગલા વર્ષે જલદી આવવાનું આમંત્રણ આપી એકતા કપૂરે તેમની વિદાઈ કરી. સાથે જ જીતેન્દ્ર પણ જોવા મળ્યા.

બહુ મોટી ભક્ત
ઉલ્લેખનીય છે કે એકતા કપૂર ગણપતિ બાપ્પાની બહુ મોટી ભક્ત છે. આ કારણે જ તેમને દરેક સીરિયલનો પહેલો એપિસોડ સદ્ધિવિનાયકના દર્શન સાથે શરૂ થાય છે.

દોસ્તોનો જમાવડો
એકતા કપૂરના ઘરે થયેલ આ ગણપિત વિસર્જન પર તેમના દોસ્તોએ રોનક લગાવી દીધી. શબ્બીર આહલૂવાલિયા પોતાની પત્ની કાંચી કૌલ અને બને બાળકો સાથે જોવા મળી.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના પણ આ અવસર પર જોવા મળી. સ્ટાર્સે માસ્કથી દૂરી ના બનાવાનું યોગ્ય સમજ્યું.

ક્રિસ્ટલ ડીસૂજા
એકતાની બેસ્ટ ફ્રેંડ ક્રિસ્ટલ ડીસૂજા પણ આ અવસર પર પારંપારિક પરિધાનમાં જોવા મળી.

સ્ટાર્સનું ફોટોસેશન
વિસર્જન બાદ સ્ટાર્સે મળીને ઘણી તસવીરો ખેંચી.

કભી સૌતન કભી સહેલી
એકતા કપૂરના ગણપતિ વિસર્જન પર ઉર્વશી ઢોલકિયા, અનીતા હસનંદાની અને તેમના પતિ રોહિત રેડ્ડી જોવા મળ્યા.

સેલ્ફી તો બનતી હૈ
સ્ટાર્સે મળી પોતાની સેલ્ફી પાડી. એકતાએ આ તસવીર શેર કરતા લખ્યું કે અમે માત્ર તસવીર માટે અમારા માસ્ક ઉતાર્યાં હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
