Gadar 2 : ગદર 2 નો ફર્સ્ટ લુક સામે આવ્યો, સની દેઓલ ગાડાના પૈડા સાથે ધમાલ મચાવશે
હાલમાં જ ઝી સ્ટુડિયોએ તેના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં 2023માં રિલીઝ થનારી ઘણી ફિલ્મોની ઝલક દેખાડાઈ હતી. આ વીડિયોમાં સની દેઓલનો લુક જોવા મળ્યો છે.
સની દેઓલ અને અમીશા પટેલની બહુચર્ચિત ફિલ્મ ગદર 2023માં સિનેમાધરોમાં આવશે. ગદર ફિલ્મનો બીજો ભાગ ગદર 2માં સની દેઓલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. લાંબા સમયથી ફેન્સ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ફિલ્મમાં સની દેઓલનો લુક સામે આવ્યો છે.

હાલમાં જ ઝી સ્ટુડિયોએ તેના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં 2023માં રિલીઝ થનારી ઘણી ફિલ્મોની ઝલક દેખાડાઈ હતી. આ વીડિયોમાં સની દેઓલનો લુક જોવા મળ્યો છે. ગદર 2માં સની દેઓલની એક્શન સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. આ ક્લિપમાં સની દેઓલ હાથમાં બળદગાડાના પૈડા સાથે જોવા મળી રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે ગદર ફિલ્મમાં સની દેઓલે હેન્ડપંપ ઉખાડ્યો હતો અને આ સીન જોરદાર હીટ રહ્યો હતો. હવે સની દેઓલ પૈડા સાથે જોવા મળ્યો છે.
With the biggest stars and power-packed releases, #Zeestudios is all set to make 2023 a blockbuster!✨
— Zee Studios (@ZeeStudios_) January 3, 2023
#2023 #ZeeStudioslineup #HappyNewYear pic.twitter.com/3mRVpoSWJX
ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ફેન્સ સની દેઓલના લુકને લઈને કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ સની દેઓલના લુકને જોરદાર ગણાવી રહ્યા છે તો એ ફેન્સે લખ્યુ કે, બોક્સ ઓફિસ એલર્ટ હો જાયે. અન્ય એકે લખ્યું કે, ગદર 2ની રાહ જોઈ રહ્યાં છીએ. એક ચાહકે લખ્યું છે કે, ગદર 2 આગ લગાવશે. અહીં તમને જણાવી દઈએ કે 2001માં આવેલી ગદર ફિલ્મમાં અમીષા પટેલ જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
