VIDEO: સલમાનના ગીત પર બાબા રામદેવના યોગ...FULL કૉમેડી!
આમ તો કોઇ ગીતની મજાક બનાવવી ગંદી બાત છે. પણ સલમાન ખાનના એક જૂના ગીત પર બાબા રામદેવનો એક વિડીયો આજકાલ સોશ્યિલ સાઇટ્સ પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે. જી, હા આ વિડીયોમાં બાબા રામદેવ સલમાનના ગીત પર યોગ શીખવતા નજરે પડી રહ્યાં છે. વિડીયો જોઇને એવુ પણ કહી શકાય કે આ ગીત તો બાબા રામદેવ માટે જ બનાવવામાં આવ્યુ છે.

મજાક મજાકમાં બનાવવામાં આવેલા આ વિડીયોમાં બાબા રામદેવ સલમાનની એક જૂની ફિલ્મ અરે હા, મૈને પ્યાર કિયાનું હીટ સોન્ગ....."દિલ દિવાના બીન સજના કે માને ના"....ગીત પર યોગા કરતા નજરે પડી રહ્યાં છે.
આ વિડીયો જોઈને અમે તો હસ્યા વગર નથી રહી શક્યા. આશા રાખી શકાય કે આ વિડીયો તમને પણ એટલો જ ગમશે અને તમે પણ હાસ્ય યોગ કરશો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
