Pics : ફુકરે સાથે સેલિબ્રેટ કરો સેકેંડ ક્લાસ ડિવીઝન
મુંબઈ, 31 મે : આજકાલ બૉલીવુડમાં ફિલ્મો પ્રમોટ કરવા જુદા-જુદા નુસ્ખા અપનાવાઈ રહ્યાં છે, પરંતુ ફુકરે ફિલ્મને પ્રમોટ કરવા નિર્માતા અને દિગ્દર્શકે એક નવી અને અત્યાર સુધીની સૌથી જુદી યુક્તિ અપનાવી છે.
ફરહાન અખ્તર તેમજ રીતેશ સિધવાણીએ નક્કી કર્યું છે કે તેઓ આ વર્ષે સીબીએસઈ એક્ઝામમાં સેકેંડ ક્લાસ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ સાથે ફુકરે પાર્ટી કરશે. આ પાર્ટી આજે મુંબઈની એક હોટલમાં યોજાશે અને તેમાં ફુકરે ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ હાજર રહેશે કે જે વિદ્યાર્થીઓ સાથે મળી ફુકરાપંતી કરશે.
વાંચો ફુકરેના પ્રમોશનની તસવીરો સાથે આ પાર્ટી અંગેની વધુ વિગતો.

અલી ફઝલ
આ પાર્ટીનું નામ રખાયું છે સેલિબ્રેટ વિથ ધ ફુકરા ટોલી તથા આ પાર્ટી માત્ર તેવા જ સ્ટુડન્ટ્સ માટે યોજાઈ રહી છે કે જેઓ આ વર્ષે સીબીએસસી એક્ઝામમાં 60 ટકાથી ઓછા નંબરે પાસ થયાં છે.

મનજોત સિંહ
ફુકરેની ટીમ તરફથી તમામ વિદ્યાર્થીઓને સંદેશો પહોંચતો કરાયો છે કે જીવનમાં માત્ર સારા નંબરો લાવવું જ બધું નથી. આ સિવાય પણ જીવનમાં ઘણું બધું છે.

મનજોત સિંહ-પુલકિત સમ્રાટ
ફુકરે ફિલ્મ ચાર છોકરાઓની વાર્તા છે કે જેમની ઝિંદગી તેમને એક-બીજા સાથે મેળવે છે અને એક-બીજા સાથે બાંધી દે છે. ફિલ્મ 14મી જૂને રિલીઝ થવાની છે.

રીચા ચડ્ઢા-પુલકિત સમ્રાટ
રીતેશ સિધવાણીએ આ પાર્ટી અંગે જણાવ્યું - અમે તેવા તમામ સાથે પાર્ટી કરવા માંગીએ છે કે જેઓ ફર્સ્ટ ડિવીઝન સ્કોર નથી કરી શક્યાં.

વરુણ શર્મા
રીતેશે જણાવ્યું - આપણાં સૌમાં કંઈકને કંઇક ટૅલેંટ છે. આપણે તે ટૅલેંટ શોધવી છે અને તેને પૂરી મહેનત સાથે આગળ વધારવી છે.

ટીમ ફુકરે
રીતેશે જણાવ્યું - આ વાત જો આપને વધુ સારી ફિલિંગ કરાવતી હોય, તો બતાવવા માંગીશ કે મેં ક્યારેય પોતાની ક્લાસમાં ફર્સ્ટ ડિવીઝન નથી મેળવ્યું.

ટીમ ફુકરે
ટીમ ફુકરે

ટીમ ફુકરે
ટીમ ફુકરે

ટીમ ફુકરે
ટીમ ફુકરે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
