HFD: શોલેથી લઇને જવાની દીવાની સુધીની બેસ્ટ ફ્રેંડશિપ!
[હેપ્પી ફ્રેંડશિપ ડે] આજે છે ઓગસ્ટ મહીનાનો પહેલો રવિવાર એટલે કે ફ્રેંડશિપ ડે. આજે આપના મિત્રને ખાસ અહેસાસ કરાવવાનો દિવસ છે. આપણા બોલીવુડની ફિલ્મોમાં પણ હંમેશા મિત્રતાને જીવનનું અભિન્ન અંગ માનવામાં આવ્યું છે. આપણને એવી ઘણી ફિલ્મોમાં આવા પ્રકારનો સંબંધ જોવા મળતો હશે.
સૌથી પહેલા વાત કરીએ શોલેની જેમાં જય અને વીરુની મિત્રતા એટલી ફેમશ થઇ કે આજે પણ દોસ્તીના નામે જય અને વીરુની મિશાલ આપવામાં આવે છે. જોકે યુવતીઓની વચ્ચે આ પ્રકારની દોસ્તી ઓછામાં ઓછી ફિલ્મોમાં તો જોવા નથી મળતી.
શોલેથી લઇને રણવીર સિંહ, અર્જુન કપૂરની ગુંડે, રણવીર કપૂર-કલ્કિની યેજવાની હે દીવાની સુધીમાં મિત્રતાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. તો આવો આજના દિવસે એક નજર કરીએ આપણા બોલીવુડની એ ફિલ્મો પર જેમાં લોકો માટે દોસ્તી જ ઇમાન, અને મિત્રતા જ જિંદગી હતી...
જુઓ તસવીરોમાં...

ગિરફ્તાર
અમિતાભ બચ્ચન અને કમલ હાસન.

સિલસિલા
શશિ કપૂરની દોસ્તીના કારણે અમિતાભ બચ્ચન જયા બચ્ચન સાથે લગ્ન કરી લે છે.

સુહાગ
અક્ષય કુમાર અને અજય દેવગણની મિત્રતા સુહાગ ફિલ્મમાં જોવા મળી છે.

શોલે
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડી શોલેમાં હીટ રહી હતી.

અંદર બહાર
અનિલ કપૂર અને જૈકી શ્રોફ.

આનંદ
આનંદ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની મિત્રતાના ચર્ચા હતા.

યારાના
અમઝદ ખાન અને અમિતાભ બચ્ચન.

દિલ ચાહતા હે
આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્નાની મિત્રતા.

જિંદગી ના મિલેગી દોબારા
ફિલ્મમાં રિતિક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ.

દિલ તો પાગલ હે
શાહરૂખ ખાન અને કરિશ્મા કપૂરની મિત્રતા.

બીવી નંબર વન
અનિલ કપૂર દરેક સમયે પોતાના નજીકના મિત્ર સલમાન ખાનને બચાવતો રહે છે.

નો એંટ્રી
દોસ્તીના નામ પર આ ફિલ્મ એક શાનદાર મસ્તી છે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની દોસ્તી અને આ મિત્રમાં એક બીજાની સાથે કંઇક પણ કરી છૂટવાની આ શક્તિ ફિલ્મને એંટરટેઇનીંગ બનાવે છે.

હે બેબી
અક્ષય કુમાર, ફરદીન ખાન અને રિતેશ દેશમુખની મિત્રતા.

ગુંડે
રણવીર સિંહ અને અર્જુન કપૂરને ગુંડે ફિલ્મમાં જય વીરુ કહેવામાં આવ્યા.

સ્ટૂડેંટ ઓફ ધ ઇયર
સ્ટૂડેંટ ઓફ ધ ઇયરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન અને આલિયા ભટ્ટની મિત્રતા.

યે જવાની હે દીવાની
રણવીર કપૂર, દીપિકા પાદુકોણ અને કલ્કિ કોચલીનની મિત્રતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
