મિસ વર્લ્ડનો તાજ પહેરી છાપું વાંચતી ઐશ્વર્યાની રેર તસવીરો જુઓ
વર્ષ 1944માં 21 વર્ષિય ઐશ્વર્યા રાય બચ્ચને બીજી વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ભારતના માન સન્માનમાં વધાર્યો કર્યો હતો અને સાથે જ ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું. પણ શું તમને કદી ઐશ્વર્યા રાયને મિસ વર્લ્ડનો તાજ પહેરીને છાપું વાંચતી જોઇએ છે.
આજે અમે તમને ઐશ્વર્યા રાય બચ્ચનની તેવી કેટલીક તસવીરો બતાવવાના છીએ. જે તે સમયે પાડવા આવી હતી જ્યારે તે મિસ વર્લ્ડનો તાજ જીતીને ભારત પરત ફરી હતી. ત્યારની ઐશ્વર્યા અને અત્યારની ઐશ્વર્યામાં શું જમીન આસમાનનો ફરક છે તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ઐશ્વર્યા
આ ફોટામાં ઐશ્વર્યા મિસ વર્લ્ડનો તાજ પહેરીને છાપું વાંચી રહી છે. બની શકે કદાચ તે છાપામાં પોતાના જ ફોટોને વિષે વાંચી રહી હોય!

બાળકો
ત્યારે નાના નાના ભૂલકાઓને ગ્રીફ્ટ આપીને ખુશ કરી રહી છે ઐશ્વર્યા રાય. ફોટો કર્ટસી- ઇન્ડિયન એક્સપ્રેસ.

ઓટોગ્રાફ
એક સમય હતો જ્યારે ઐશ્વર્યાએ પહેલી પહેલી વાર લોકોને ઓટોગ્રાફ આપવાનું શરૂ કર્યું હતું.

ભારતની શાન
તો આ ફોટોમાં તે તમામ સુંદરીઓ હાજર છે જેમણે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે.

રેર તસવીર
આ તસવીરમાં ઐશ્વર્યા તેના મિસ વર્લ્ડના તાજને જોઇ રહી છે.

ઐશ્વર્યા
તો ઐશ્વર્યા તેની એક સાથી મિત્ર જોડે કંઇખ આમ ફોટો પડાવી રહી છે.

ખુશી
મિસ વર્લ્ડનો ક્રાઉન જ્યારે ઐશ્વર્યાના માથા પર પહેરવામાં આવ્યો હતો ત્યારે તેની આંખોમાં આ ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

એશ- સુસ્મિતા
ત્યારે મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડની આ રેર તસવીર.

વડાપ્રધાન
મિસ વર્લ્ડનો ક્રાઉન જીત્યા બાદ ઐશ્વર્ય ત્યારના વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવને મળી હતી તેની રેર તસવીર.

સોનિયા ગાંધીનું એશ કનેક્શન
તો અન્ય ફોટોમાં સોનિયા ગાંધી સાથે ઐશ્વર્યા પડાવ્યો હતો આ ફોટો.

ઐશ્વર્યા
ત્યારે મિસ વર્લ્ડ બન્યાના 20 વર્ષ બાદ બાળકો સાથે કંઇક આ રીતે ઐશ્વર્યા ઉજવી હતી પોતાની જીત.

મિસ વર્લ્ડ 1944
તો જ્યારે ઐશ્વર્યાનું નામ મિસ વર્લ્ડ માટે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારનો આ ફોટો.

સ્વીંમિંગ કોસ્ચૂયમ રાઉન્ડ
તો સ્વીંમિંગ કોસ્ચૂયમ રાઉન્ડની ઐશ્વર્યાની આ તસવીર.

ઐશ્વર્યા
ઐશ્વર્યા આ ફોટોમાં પી.વી નરસિંહ રાવનો ઓટોગ્રાફ લઇ રહી છે.

ઘરે પરત ફરી
તો આ ફોટોમાં જ્યારે ઐશ્વર્યા આ હરિફાઇ જીતને ભારત પરત ફરી હતી ત્યારનો છે.

યે....
કેમેરા સામે પોઝ આપતી મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય.

ઓહ મળી ગયો
તો ક્રાઉન મળવાની ખુશી વાળો ઐશ્વર્યા રાય બચ્ચનનો આ ફોટો.

ઐશ્વર્યા
માથે તિલક લગાવીને ઐશ્વર્યાની કરવામાં આવી વધામણી.

જીતની ખુશી
તો મિસ વર્લ્ડ બન્યાની ખુશીમાં ખુશ લાગતી ઐશ્વર્યા રાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
