Happy birthday Abram! 3 વર્ષના અબરામની ક્યૂટ તસવીરો
શાહરૂખ ખાનનો બીજો પુત્ર અબરામ આજે 3 વર્ષનો થયો છે. ભલે હાલ તેની ઉંમર 3 વર્ષની જ છે પણ તેના પ્રસિદ્ધ બોલીવૂડના તમામ જાણીતા સેલેબ્રિટીથી બિલકુલ પણ ઓછી નથી. શાહરૂખ અને ગૌરીનો પુત્ર અનેક લોકોનો જીગરનો ટુકડો પણ છે.
ત્યારે આજે તેના હેપ્પી વાળા બર્થ ડે પર અને અબરામની કેટલીક ખાસ ક્યૂટ તસવીરો સાથે તમને અબરામ વિષે કેટલીક ખાસ વાતો પણ કરવાના છીએ જેમ કે કેવી રીતે અબરામે સલમાન ખાનને પોપ્યુલારીટીમાં ટક્કર આપીથી લઇને તેની બર્થ ડેની પહેલી તસવીરો જેવી તમામ વાત આવરવામાં આવી છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

બર્થ ડે બોયની તસવીર
આજે શાહરૂખ ખાનનો પુત્ર અબરામ થયો ત્રણ વર્ષનો. ત્યારે બર્થ ડે બોય હાલ તો એરપ્લેનમાં બેસીને ક્યાંક જઇ રહ્યા છે તેવી તસવીર સોશ્યલ મીડિયા પર આજે સવારે વાયરલ થઇ હતી.

જ્યારે અબરામે પછાડ્યો હતો સલમાન ખાનને
2015માં અબરામના જન્મદિવસના દિવસે જ સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું હતું. પણ સોશ્યલ મીડિયામાં આખો દિવસ અબરામ જ છવાયેલો રહ્યો હતો.

ક્યૂટી પાઇ
ત્યારે અબરામના જન્મથી લઇને આજ દિવસ સુધીની અબરામની કેટલીક ખાસ તસવીરો અમે આજે તમને આ સ્લાઇડરમાં દેખાડવાના છીએ.

સુપર સ્ટાર
અબરામ જન્મજાત સુપરસ્ટાર છે. બોલીવૂડના સ્ટાર્સ જેમણે મોટા થઇને પોપ્યુલારિટી મેળવી છે તેટલી જ પોપ્યુલારિટી આ પ્રિન્સ મેળવે છે.

ફન લવર
જ્યારે પણ શાહરૂખ ખાનની ક્રિકેટ ટીમની મેચ હોય છે ત્યારે લોકોને આ ક્યૂટી પાઇ સ્ટાર અબરામ પણ શાહરૂખ ખાનની સાથે જોવા મળે છે.

અબરામ
ગૌરીએ તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શાહરૂખ ખાન તેવા દિવસની શરૂઆત અબરામના ચહેરાને જોઇને કરે છે.

ડાન્સર
આ તસવીર જોઇને લાગે છે કે અબરામ પણ પપ્પા શાહરૂખની જેમ નાચવામાં એક્સપર્ટ છે!

પઢાકું
થોડા સમય પહેલા જ શાહરૂખ ખાને અબરામની આ તસવીર મૂકીને કહ્યું હતું કે અબરામને પુસ્તકો ગમે છે.

ફેન ફોલોઇંગ
પપ્પા શાહરૂખ ખાનની જેમ જ આ ક્યૂટી પાઇની ફિમેલ ફેન ફાલોઇંગ પહેલે થી જ સારી છે.

ક્યૂટ
કોઇ પણ અન્ય નાના છોકરાની જેમ જ અબરામને પણ આવા ક્યૂટ મોઢા બનાવવા ખૂબ જ ગમે છે.

અબરામ
ત્યારે અબરામની નાનપણની આ ક્યૂટ તસવીર જોઇને કોઇ પણ તેના પ્રેમમાં મોહી જઇ શકે છે.

સ્પોર્ટ સ્ટાર
આ તસવીરો જોઇને લાગે છે અબરામ અભિનેતા કે ક્રિકેટર કોઇ પણ ફિલ્ડમાં તેની કારકિર્દી બનાવી શકે છે.

ટૂ ક્યૂટ
અબરામની આ અંગૂઠો ચૂસતી તસવીર જોઇને તો એ જ કહેવાનું મન થાય છે કે અબરામ છે ટૂ ક્યૂટ!

શરમ આવી ગઇ
આ તસવીર જોઇને લાગે છે કે ચડ્ડીમાં ફોટો પડે તે વાત જાણીને અબરામને શરમ આવી ગઇ છે.

સ્વીટી પાઇ
અબરામનો આ ફોટોશૂટ જાણીતા બોલીવૂડ ફોટોગ્રાફર ડબ્બુ રતનાણીએ પાડ્યા હતા. અને કહેવાની જરૂર નથી કે આ તમામમાં અબરામ ક્યૂટ લાગે છે.

મમ્માઝ બોય
હવે અબરામ મમ્માઝ બોય છે કે નહીં તે તો ખબર નહીં. પણ સામાન્ય રીતે આ ઉંમરે દરેક બાળકને તેની માં સૌથી પ્રિય હોય છે.

અબરામ
ત્યારે શાહરૂખ ખાનના આ બીજા પુત્ર અબરામના બર્થ ડે પર તેની અમે ખુબ ખુબ શુભેચ્છા પાઠવીએ છીએ. હેપ્પી બર્થ ડે અબરામ!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
