એશ્વર્યા રાય બચ્ચનનો આગામી ફિલ્મ Jazbaaમાં હોટ અવતાર
એશ્વર્યા રાય બચ્ચનની આગામી ફિલ્મ Jazbaaમાં એશનો હોટ અવતાર જોવા મળશે. ફિલ્મ Jazbaaના એક ગીતનો હાલમાં જ ફર્સ્ટ લુક રજૂ કરવામાં આવ્યો હતો. તેના કેટલાક ફોટોઝ અહીં શેર કરવામાં આવ્યા છે. તેના પરથી ખ્યાલ આવી જ જશે કે શા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એશ્વર્યા રાય બચ્ચનને અતિ સુંદર મહિલાઓમાં ગણવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે એશે પોતાની દિકરી આરાધ્યા બચ્ચનની સારસંભાળ માટે બોલીવુડમાંથી બ્રેક લીધો હતો. એશની પ્રેગનેન્સી દરમ્યાન વધેલા વજનના કારણે ઘણી ટીકા થઈ પરંતુ હવે આ ફોટોશુટ દ્વારા તેણે તમામ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે કે 41 વર્ષની ઉંમરે અને એક બાળકની માતા બન્યા બાદ પણ એક મહિલા કેટલી સુંદર દેખાઈ શકે છે.
હાલમાં જ એશ્વર્યા રાય બચ્ચને સંજય ગુપ્તાની ફિલ્મ Jazbaaના એક ગીતના પ્રમોશન માટે ફોટોશુટ કરાવ્યું હતું. આ ફોટોશુટમાં તે કેટલી સુંદર અને હોટ લાગી રહી છે તેને વર્ણવી શકાય તેમ નથી. આગામી ફિલ્મ Jazbaaમાં ઈરફાન ખાન અને શબાના આઝમી પણ છે.

Jazbaaમાં એશ
ફિલ્મ Jazbaaના ગીતનો ફર્સ્ટ લુક.

મોડલીંગ પીક
મોડલીંગના દિવસો દરમ્યાનનો એશનો એક અંદાજ.

હમ સાથ સાથ
પતિ અભિષેક બચ્ચન સાથે એશનો ફોટો.

એશ
એશનો એક પોઝ પોતાના મિત્ર સાથે.

એશ-અભિ
બોલીવુડ ઈવેન્ટ દરમ્યાન hubby અભિષેક સાથે.

એશ્વર્યા
એશ્વર્યા રાય બચ્ચનનું આકર્ષક લુક.

એશ્વર્યા રાય બચ્ચન
એક ઈવેન્ટ દરમ્યાન ફોટોગ્રાફર્સ દ્વારા ક્લીક થયેલી તસવીર

Hot pic
એશ્વર્યા રાય બચ્ચનની લાજવાબ તસવીર.

Cannes
કેન્સમાં એશ્વર્યા રાય બચ્ચનનો અલગ અંદાજ.

ફોટોશુટ
એક ફોટોશુટ દરમ્યાન એશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
