આખરે એક થી ડાયન યૂએ સર્ટિફિકેટ પામવામાં સફળ
મુંબઈ, 15 એપ્રિલ : આખરે આજે એકતા કપૂરની ઉપરવાળાએ સાંભલી લીધી અને તેમની આવનાર ફિલ્મ એક થી ડાયનને સેંસર બોર્ડે યૂએ સર્ટિફિકેટ આપી દીધું છે. ફિલ્મના સહ-નિર્માતા વિશાલ ભારદ્વાજે અગાઉ જ આશા વ્યક્ત કરી હતી કે ફિલ્મને યૂએ સર્ટિફિકેટ આપવું જોઇએ, કારણ કે આ ફિલ્મમાં એવું કંઈ જ નથી કે જે હિંસક અને બિહામણું હોય.

એક થી ડાયન ફિલ્મ આગામી 18મી એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે ત્રણ ડાયનો કલ્કી કોચલીન, કોંકણા સેન શર્મા તથા હુમા કુરૈશી છે. સૌને આશા છે કે ફિલ્મ જોરદાર હિટ થશે.
ઇમરાન હાશમીએ ફિલ્મ અંગે જણાવ્યું - મને ખુશી છે કે હું એક હૉરર ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. મેં અત્યાર સુધી તમામ ફિલ્મોમાં લવરનો રોલ કર્યો છે, બસ ડાયનની ખોટ રહી ગઈ હતી કે જે આ ફિલ્મ દ્વારા પૂર્ણ થશે. પોતાના રોલને બહેતર ગણાવતાં ઇમરાન હાશમી કહે છે - વાર્તા વિશે ખુલાસો નહીં કરી શકું, બસ એટલું જરૂર કહીશ કે ફિલ્મ બહુ સારી છે.
એક થી ડાયન ફિલ્મના નિર્માતા એકતા કપૂર અને સહ-નિર્માતા વિશાલ ભારદ્વાજ તથા દિગ્દર્શક કન્નન અય્યર છે. કહે છે કે ફિલ્મ કોંકણા સેના શર્માના પિતા મુકુલ શર્મા ઉપર આધારિત છે. ફિલ્મમાં ઇમરાન હાશમી એક જાદુગરના રોલમાં છે. ફિલ્મના ગીતો વખણાઈ રહ્યાં છે અને પ્રમોશન પણ ચાલી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
