ફિલ્મફેર અવોર્ડ્સ 2020 Winner List- આ છે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસની અટકળ
ફિલ્મફેર અવોર્ડ્સ 2020 Winner List- આ છે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસની અટકળ
ફિલ્મફેર અવોર્ડ્સનું મંચ સજવા માટે તૈયાર થઈ ચૂક્યું છે. 16 ફેબ્રુઆરીની સાંજે આસામની સુંદર વાદીઓમાં 2019ની બેસ્ટ ફિલ્મો અને બેસ્ટ આર્ટિસ્ટ્સ તેમની મહેનતનું ફળ મળશે અને તેમના હાથોમાં Black Lady એટલે કે ફિલ્મફેરની ઝગમગતી ટ્રૉફી. જ્યાં ટેક્નિકલ વિજેતાઓનું એલાન પહેલા જ થઈ ચૂક્યું છે ત્યાં મુખ્ય કેટેગરીના નોમિનેશનનું પણ એલાન થઈ ચૂક્યું છે. હવે જીત કોની થશે તે જોવાનું રહેશે.
આ વર્ષે વિકી કૌશલ અને કરણ જોહર આ ઈવેન્ટને હોસ્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિકી કૌશલે પાછલા વર્ષે ઉરી સાથે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.

જુઓ આખી યાદી
અહીં જુઓ આ વર્ષના નૉમિનેશન અને વિજેતાઓની અટકળ

બેસ્ટ ફિલ્મની અટકળ
છિછોરે
ગલી બૉય- વિજેતા
મિશન મંગલ
ઉરી ધી સર્જિકલ સ્ટ્રાઈક
વૉર

બેસ્ટ ફિલ્મ- ક્રિટિક્સની અટકળો
આર્ટિકલ 15- વિજેતા
મર્દ કો દર્દ નહિ હોતા
ફોટોગ્રાફ
સોનચિડિયા
ધી સ્કાઈ ઈજ પિંક

બેસ્ટ ડાયરેક્ટરની અટકળ
આદિત્ય ધર- ઉરી ધી સર્જિકલ સ્ટ્રાઈક
જગન શક્તિ- મિશન મંગલ
નિતેશ તિવારી- છિછોરે
સિદ્ધાર્થ આનંદ- વૉર
જોયા અખ્તર- ગલી બૉય- વિજેતા

બેસ્ટ એક્ટરની અટકળ
અક્ષય કુમાર- કેસરી
આયુષ્માન ખુરાના- બાલા
ઋતિક રોશન- સુપર 30
રણવીર સિંહ- ગલી બૉય- વિજેતા
શાહિદ કપૂર- કબીર સિંહ
વિકી કૌશલ- ઉરી ધી સર્જિકલ સ્ટ્રાઈક- વિજેતા

બેસ્ટ એક્ટર ક્રિટિક્સની અટકળ
અક્ષય ખન્ના- સેક્શન 375
આયુષ્માન ખુરાના- આર્ટિકલ 15- વિજેતા
નવાજુદ્દીન સિદ્દીકી- ફોટોગ્રાફ
રાજકુમાર રાવ- જજમેન્ટલ હૈ ક્યા

બેસ્ટ એક્ટ્રેસની અટકળ
આલિયા ભટ્ટ- ગલી બૉય- વિજેતા
કંગના રાણાવત- મણિકર્ણિકાઃ ક્વીન ઑફ ઝાંસી
કરીના કપૂર ખાન- ગુડ ન્યૂજ
પ્રિયંકા ચોપરા- ધી સ્કાઈ ઈજ પિંક
રાની મુખરજી- મર્દાની 2
વિદ્યા બાલન- મિશન મંગલ

બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સની અટકળ
ભૂમિ પેડનેકર- સોનચિડિયા
ભૂમિ પેડનેકર- સાંડ કી આંખ- વિજેતા
કંગના રાણાવત- જજમેન્ટલ હૈ ક્યા
રાધિકા મદન- મર્દ કો દર્દ નહીં હોતા
સાન્યા મલ્હોત્રા- ફોટોગ્રાફ
તાપસી પન્નૂ- સાંડ કી આંખ- વિજેતા

બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની અટકળ
દિલજીત દોસાન્જ્હ- ગુડ ન્યૂજ
ગુલશન દેવૈયા- મર્દ કો દર્દ નહીં હોતા
મનોજ પાહવા- આર્ટિકલ 15
રણવીર શૌરી- શોનચિડિયા
સિદ્ધાંત ચતુર્વેદી- ગલી બૉય- વિજેતા
વિજય વર્મા- ગલી બૉય

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અટકળ
અમૃતા સિંહ- બદલા
અમૃતા સુભાષ- ગલી બૉય
કામિની કૌશલ- કબીર સિંહ
માધુરી દીક્ષિત- કલંક
સીમા પાહવા- બાલા- વિજેતા
જાયરા વસીમ- ધી સ્કાઈ ઈજ પિંક

બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરની અટકળ
આદિત્ય ધર- ઉરી ધી સર્જિકલ સ્ટ્રાઈક- વિજેતા
જગન શક્તિ- મિશન મંગલ
રાજ શાંડિલ્ય- ડ્રીમ ગર્લ
તુષાર હીરાનંદાની- સાંડ કી આંખ
રાજ મહેતા- ગુડ ન્યૂજ
ગોપી પુથરાન- મર્દાની 2

બેસ્ટ ડેબ્યૂ એક્ટરની અટકળ
અભિમન્યુ ડસાની- મર્દ કો દર્દ નહિં હોતા
મીજાન જાફરી- મલાલ
સિદ્ધાંત ચતુર્વેદી- ગલી બૉય- વિજેતા
વર્ધન પુરી- યે સાલી આશિકી
વિશાલ જેઠવા- મર્દાની 2
જહીર ઈકબાલ- નોટબુક

બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસની અટકળ
અનન્યા પાંડે- સ્ટૂડેન્ટ્સ ઑફ ધી યર 2- વિજેતા
પ્રનૂતન બહલ- નોટબુક
તારા સુતારિયા- સ્ટૂડેંટ ઑફ ધી યર 2
સઈ માંજરેકર- દબંગ 3
શરમીન હગલ- મલાલ
શિવાલિકા ઓબેરોય- યે સાલી આશિકી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
