હાઉસફુલ 4 Trailer:પુનર્જન્મ લઈ અક્ષય કુમારે કરી એવી કોમેડી કે..
હાઉસફુલ 4 Trailer:પુનર્જન્મ લઈ અક્ષય કુમારે કરી એવી કોમેડી કે..
600 વર્ષોના ઈતિહાસ અને હસાવી હસાવીને લોટપોટ કરી નાખે તેવું હાઉસફુલ 4નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સુપરસ્ટાર અક્ષય કુમાર બૉબી દેઓલ અને રિતેશ દેશમુખ ઉપરાંત કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડેની લવ મિસ્ટ્રી જોવી દિલચસ્પ છે. આ ટ્રેલરને જોઈ તમે સમજી જશો કે લગભગ તમામ સ્ટાર્સનો આ કહાનીમાં પુનર્જનમ થયો છે.

પુનર્જનમ સાથે હ્યુમર
2019ના અક્ષય કુમારને 14મી સદીનો પ્રેમ યાદ આવી જાય છે અને જે બાદથી ભારે રાયતા ફેલતો જોવા મળે છે. આ તમામ સિવાય પિલ્મમાં જૉની લીવર, ચંકી પાંડે, રંજીત અને નવાજુદ્દીન સિદ્દીકી પણ જોવા મળી રહ્યા છે.

હંસીને લોટપોટ થઈ જશો
ફિલ્મનું ટ્રેલર જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો. રિપોર્ટ્સ મુજબ હાઉસફુલ 4 બિગ બજેટમાં બની રહી છે, જેનું સ્ટારકાસ્ટ પણ વિશાળ છે. પહેલાં આ ફિલ્મને સાજિદ ખાન ડાયરેક્ટ કરી રહ્યા હતા પરંતુ હવે આ ફિલ્મને ફરહાદ સામજી બનાવી રહ્યા છે.
ટ્રેલર
ફિલ્મ માટે બે સિનેમટૉગ્રાફર્સ કામ કરી રહ્યા છે જે 16મીની સાથોસાથ 21મી સદીને પણ કેપ્ચર કરશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના કેટલાય સીન્સ તમને પદ્માવતથી લઈ ફિલ્મ બાહુબલી સુધીની યાદ અપાવશે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ સમય છે જો કે હાલ જુઓ આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
