ટ્રિપલેટ બાળકો સાથે આઉટિંગ પર ફરાહ : જુઓ કેવી રીતે પડ્યાં નામ!
મુંબઈ, 31 મે : બૉલીવુડ અભિનેત્રી, ફિલ્મ દિગ્દર્શક તથા કોરિયોગ્રાફર ફરાહ ખાન તેમની આ ઉપાધિઓ ઉપરાંત જો કોઈ વાત માટે જાણીતા હોય, તો તેમના કરતા 8 વર્ષ નાના પુરુષ શિરીષ કુંદર સાથે લગ્ન કરવા અને તેના કરતા પણ વધુ તેમના એક સાથે અવતરેલા ત્રણ એટલે કે ટ્રિપલેટ સંતાનો માટે. ફરાહના ત્રણ સંતાનો ગત ફેબ્રુઆરીમાં છ વર્ષના થઈ ગયાં છે. તેમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે.
ફરાહ ખાન હાલ પોતાની આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરના શૂટિંગમાં વ્યસ્ત છે. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની અને સોનૂ સૂદ જેવા કલાકારો છે અને તેનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફરાહ ખાન ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ આમ છતાં તેઓ પોતાના બાળકોને બહુ પ્રેમ કરે છે. એટલે જ તો પોતાના વ્યસ્ત શિડ્યુઅલમાંથી સમય કાઢી ફરાહ પોતાના બાળકોને ફરાવવા પણ લઈ જાય છે.
તાજેતરમાં જ ફરાહ ખાન પોતાના ત્રણે સંતાનો સાથે બાન્દ્રા ખાતે આઉટિંગ કરતા કૅમેરે કેદ થયા હતાં :

ઝાર
આ છે ફરાહ ખાનનો પુત્ર ઝાર (Czar). ઝારનો મતલબ લૅટિન ભાષામાં મહારાજા થાય છે.

દિવા-ઝાર-અન્યા
માતા ફરાહ સાથે મસ્તી કરવા બાંદ્રા પહોંચેલા ત્રણે બાળકો દિવા, ઝાર અને અન્યા. દિવાનો મતલબ લૅટિન ભાષામાં દેવી થાય છે, તો અન્યાનો મતલબ રશિયનમાં કૃપા અને સંસ્કૃતિ અતુટ થાય છે.

બાંદ્રા પહોંચ્યાં ફરાહ
ફરાહ ખાન પોતાના વ્યસ્ત શિડ્યુઅલમાંથી સમય કાઢી ત્રણેય બાળકોને લઈ બાંદ્રા ખાતે પહોંચ્યા હતાં.

વ્યસ્ત ફરાહ
ફરાહ ખાન હાલ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

બાળકોને પ્રેમ કરે છે ફરાહ
ફરાહ ખાન પોતાના ત્રણે બાળકોને ખૂબ પ્રેમ કરે છે.

સમય કાઢી જ લે છે
ફરાહ ખાન અનેક વખત આવી રીતે પોતાના સંતાનો માટે સમય કાઢી જ લે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
