Exclusive : બિગ બૉસના ઘરમાંથી હવે રતનની રુખસદ
લોનાવાલા, 12 ઑક્ટોબર : બિગ બૉસના ઘરની અંદર પોતાનો મોટાભાગનો સમય જહન્નુમમાં પસાર કર્યા બાદ જ્યારે રતન રાજપૂત જન્નત પહોંચ્યાં, તો દર્શકોને કદાચ તેમની ખુશી સહન ન થઈ અને વોટોના આધારે તેમને હાંકી કાઢવામાં આવ્યાં.
હા જી, જે રતન રાજપૂતને ગત સપ્તાહ આપે ગોબરની અંદર પડેલા જોયા હતાં, તેઓ બહાર થઈ ગયાં છે. શનિવારે સાંજે દર્શાવવામાં આવનાર બિગ બૉસના આ એપિસોડનું શૂટિંગ પૂરૂ થઈ ગયું છે અને રતનની રુખસદ થઈ ગઈ છે. એમ તો રતનનો આ ઘરમાં વધુ કોઈની સાથે ઝડગો નથી થયો. તેઓ સૌની સાથે પ્રેમપૂર્વક રહ્યાં. કદાચ તેઓ ઝગડો કરવામાં થોડાક નબળા પડ્યા. તેથી તેમને હાંકી કાઢવામાં આવ્યાં. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે બિગ બૉસના ઘરમાં તે જ ટકી શકે છે કે જે દુશ્મન સામે બાથ ભીડે.
ખેર, રતનની રુખસદનું બીજુ કારણ સ્ટાર પ્લસ પર ચાલતી શ્રેણી મહાભારત પણ છે. મહાભારતમાં રતન રાજપૂત રાજકુમારી અમ્બાનો રોલ કરી રહ્યાં છે. તેથી તેઓ વધુ દિવસ બિગ બૉસની અંદર નહોતા રહી શકતાં.
જુઓ બિગ બૉસ 7માં રતન રાજપૂતની તસવીરી ઝલક :

બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક
બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક

બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક
બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક

બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક
બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક

બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક
બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક

બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક
બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક

બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક
બિગ બૉસમાં રતનની તસવીરી ઝલક
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
