Exclusive Pics: શાહિદ અને મીરાના રિસેપ્શનની ખાસ તસવીરો

ફાઇનલી બોલીવુડના મોસ્ટ એલિઝેબલ બેચલરમાંથી એક એવા શાહિદ કપૂરે મંગળવારે તેની પ્રેમિકા, દિલ્હીની મીરા રાજપૂત સાથે દિલ્હીમાં ખૂબ જ સાદાઇથી લગ્ન કર્યા.

જે બાદ દિલ્હીની ઓબેરોય હોટલમાં લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું. જેમાં પરિવારના લોકોને જ બોલાવવામાં આવ્યા. જો કે આ અઠવાડિયાના અંતમાં મુંબઇમાં પણ બોલીવૂડ સેલેબ્રિટી માટે શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક ગ્રાન્ડ રિસેપ્શન રાખશે. ત્યારે શાહિદના લગ્નથી લઇને તેના રિસેપ્શનની કેટલીક ખાસ તસવીરો આજે અમે ખાસ તમારા માટે લઇને આવ્યા છીએ

તો શાહિદ કપૂર અને મીરા કપૂરની દિલ્હી વાળી શાદી અને રિસેપ્શનની આ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે આ લગ્ન સાથે સંકળાયેલી કેટલીક રોચક વાતો પણઇ હું તમને જણાવીશ...

મિસ્ટર એન્ડ મિસિસ કપૂર

મિસ્ટર એન્ડ મિસિસ કપૂર

રિસેપ્શનમાં મીરાએ ટર્કોઇશ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તો બીજી તરફ શાહિદ બંધ ગળાવાળા ઝેકેટમાં જોવા મળતો હતો.

પરફેક્ટ જોડી

પરફેક્ટ જોડી

જો કે બન્નેની સાથે જોનાર લોકો બસ એક જ વાત કહી રહ્યા હતા કે શાહિદ અને મીરા મેડ ફોર ઇચઅધર છે. અને બન્નેની જોરદાર કેમેસ્ટ્રી દેખતા જ બનતી હતી.

મેડલી ઇન લવ

મેડલી ઇન લવ

જો દિલ્હીના ઓબેરોય હોટલમાં આયોજીત આ રિસેપ્શનમાં શાહિદ અને મીરા એક બીજાથી આંખો હટાવી નહતા શકતા.

શાહિદ-મીરા

શાહિદ-મીરા

ત્યારે નેટ ટોપ અને ગળામાં બ્લુ જડતરના સેટ સાથે મીરાની સુંદરતા જ્યાં એક બાજુ ઝળહળી રહી હતી ત્યાં બીજી બાજુ શાહિદના કોટનો રૂમાલ મીરાના ડ્રેસને કોમ્લિમેન્ટ આપી રહ્યો હતો.

પરિવાર

પરિવાર

જો કે આ પ્રસંગે શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર અને તેની માતા નિલામીની ખુશીનો પણ કોઇ પાર નહતો. તો બીજી તરફ આ નવયુગલ પાર્ટીમાં હાજર મોટાભાગના લોકો જોડે વાતચીત કરી આત્મીયતા કેળવી રહ્યો હતો.

પંકજ કપૂર

પંકજ કપૂર

પંકજ કપૂર અને સુપ્રિયા પાઠક લગ્ન સ્થળે પહોંચી રહ્યા છે. નોંધનીય છે કે સુપ્રિયાએ ગુજરાતી સાડી પહેરી હતી.

મસબા

મસબા

જાણીતી ફેશન ડિઝાઇનર મસબા પણ શાહિદ કપૂરના આ લગ્નમાં હાજરી આપી હતી.

શાહિદના મિત્રો

શાહિદના મિત્રો

ત્યારે જાણીતા કોરિયોગ્રાફર બાસ્કો અને મસબા શાહિદની ગુરગાંવ વાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X