Exclusive Pics: જઝબાના પ્રમોશનમાં ઐશ્યર્યાની ખૂબસૂરતીએ લોકોને કર્યા ધાયલ!
સૌદર્યની સમ્રાજ્ઞીની એશ્વર્યા રાય બચ્ચન 5 વર્ષના બ્રેક પછી રૂપેરી પડદે પાછી ફરી રહી છે. ફિલ્મ જઝબા દ્વારા એશ ધમાકેદાર કમબેક કરવાની છે. ત્યારે આ ફિલ્મ ઓક્ટોબર 9મીએ રિલિઝ થવાની છે. જે માટે હાલ એશ્વર્યા તેની આ ફિલ્મને પ્રમોટ કરવાના ધરખમ પ્રયાસો કરી રહી છે.
ત્યારે મુંબઇમાં યોજાયેલી એક પ્રમોશન ઇવેન્ટમાં ટોપ કેલેજના વિદ્યાર્થીઓ જોડે ઐશ્વર્યાએ ગાલા ટાઇમ પસાર કર્યો. ત્યારે બ્લેક ટ્રાઉજર અને બ્લુ પોલકા ડોટેડ ટોપમાં એશ્વર્યા લાગતી હતી સુપર કૂલ અને બ્યૂટીફુલ.
છેલ્લે એશ્વર્યાએ સંજય લીલા ભણસાણીની ફિલ્મ ગુજારિશ કરી હતી. ત્યારે જઝબામાં એશ્વર્યા એક ક્રમિનલ વકીલનો રોલ ભજવે છે. ત્યારે એશ્વર્યા તે વાત કબૂલી હતી કે તે પોતાની આ ફિલ્મને લઇને નર્વસ છે. ત્યારે મુંબઇમાં યોજાયેલા આ ફિલ્મના પ્રમોશનની એક્સક્યૂઝિવ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ઐશ્વર્યા કર્યું પ્રમોશન
ઐશ્વર્યા રાય બચ્ચને તેની ફિલ્મ જઝબાનું મુંબઇ ખાતેની એક ઇવેન્ટમાં કર્યું પ્રમોશન.

ઐશ્વર્યાનો ગેટઅપ
ઐશ્વર્યાએ આ ઇવેન્ટ માટે બ્લેક ટ્રાઉજર અને બ્લુ પોલકા ડોટેડ ટોપ સાથે લોંગ શૂઝ પહેર્યા હતા. જેમાં તે બોલ્ડ અને બ્યૂટિફૂલ લાગતી હતી.

આઇ એમ સો બ્યૂટીફૂલ
ત્યારે પોતાના ખૂબસૂરત સ્માઇલની લોકોને દિવાના બનાવતી એશનો આ ફોટો જોઇને લાગી છે જાણે કહેતી કે હા, મને ખબર છે હું છું જ સુંદર!

ઐશ્વર્યાની એન્ટ્રી
ત્યારે ઐશ્વર્યા જ્યારે આ ઇનેન્ટમાં પહોંચી ત્યારે લોકોના ટોળે ટોળા તેની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા.

ઐશ્વર્યા
તો બીજી તરફ ઐશ્વર્યા પણ સસ્મિત તેના તમામ ફેન્સને આવકાર આપ્યો. ત્યારે ઐશ્વર્યાની પાછળ લાગેલી આ ભીડને તો જુઓ જરા.

હું જઝબાને લઇને નર્વસ છું: એશ
બોલીવૂડની આ ટેલેન્ટેડ હિરોઇન નર્વસ છે. આમ કહેવું છે ઐશ્વર્યાનું. ઐશ્વર્યા કહ્યું કે આ ફિલ્મને લઇને લોકો ખૂબ જ ઉત્સુક છે ત્યારે લોકોની આશા પર હું ખરી ઉતરીશ કે કેમ તે માટે હું નર્વસ છું.

સંજય ગુપ્તા
નોંધનીય છે કે સંજય ગુપ્તાની આ ફિલ્મ કોરિયન ફિલ્મ સેવન ડેનું રિમેક છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી.

અભિ-એશ
ત્યારે ઐશ્વર્યાનું કહેવું છે કે તેને આ ફિલ્મ માટે અભિષેક બચ્ચને કન્વીન્સ કરી હતી.

સવાલ જવાબ
ઐશ્વર્યાએ અહીં મુંબઇની ટોપ કોલેજના વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપ્યા હતા. અને આ દ્વારા તેણે પોતાની આ ફિલ્મને પ્રમોટ કરી હતી.

આ સિવાયની ફિલ્મો
ત્યારે જઝબા સિવાય ઐશ્વર્યાની કરણ જોહર નિર્મિત ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ પણ આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
