રેખા-શ્રીદેવી જેવાં એક્શન રોલ કરવા માંગે છે એશા
મુંબઈ, 6 નવેમ્બર : જન્નત 2, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ ફિલ્મોમાં ખૂબ બોલ્ડ નજરે પડનાર અભિનેત્રી એશા ગુપ્તાની હૃદયપૂર્વકની ઇચ્છા છે કે તેઓ પડદાં ઉપર એક્શન રોલ કરે. એશાએ જણાવ્યું કે તેઓ રેખા અને શ્રીદેવીથી ખૂબ પ્રભાવિત છે કે જેમણે પડદા ઉપર રોમાન્ટિક પાત્રો સાથે એક્શન રોલ પણ કર્યાં છે. તેથી એશાને પણ એવા રોલ ગમે છે. એશાએ જણાવ્યું કે તેમને કાયમ લીકથી હટીને રોલ કરવાં ગમે છે. તેથી તેઓ એક્શન રોલ કરવા માંગે છે.

એશાએ જણાવ્યું કે ફિલ્મના ચરિત્ર અંગે સામાન્ય રીતો પાત્રોની વાતો થાય છે, પરંતુ આવું વિચારવું ખોટું છે કારણ કે પડદા ઉપર કલાકાર ચરિત્રને જીવે છે. તેથી જો કોઈ વિલન બનતો હોય, તો તે અસલી જીવનમાં પણ વિલન જેવો હોય, એમ વિચારવું બિલ્કુલ ખોટું છે. એશાએ જણાવ્યું કે જો તેમને પડદા ઉપર નેગેટિવ રોલ મળે, તો તે પણ તેને ભજવવાની કોશિશ કરશે.
મિસ ઇન્ડિયા એશા ગુપ્તાનું કામ રાઝ 3ડીમાં લોકોએ ખૂબ પસંદ કર્યું છે. એશાએ ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે અનેક ગરમાગરમ દૃશ્યો આપ્યા હતાં, તો ચક્રવ્યૂહમાં પણ તેઓ એક દમદાર પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં નજરે પડ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
