સલમાન ખાનની રેસ 3 ફાઇનલ, ભારે ભરખમ કરોડોની ડીલ
સલમાન ખાનની રેસ 3 ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર ઇરોઝ ઇન્ટરનેશનલ ઘ્વારા ભારે ભરખમ કિંમત આપીને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ ખરીદી લીધા છે.
સલમાન ખાનની રેસ 3 ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર ઇરોઝ ઇન્ટરનેશનલ ઘ્વારા ભારે ભરખમ કિંમત આપીને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ ખરીદી લીધા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફિલ્મ વર્ષ 2018 સૌથી મોટી ફિલ્મમાં શામિલ છે. રેસ 3 ફિલ્મનું સુપરહિટ થવું અત્યારથી ફાઇનલ છે કારણકે ફિલ્મમાં સલમાન ખાન છે અને ફિલ્મ ઈદ પર રિલીઝ થઇ રહી છે.
રેમો ડિસુઝાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 15 જૂન દરમિયાન રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર 15 મેં દરમિયાન સામે આવશે. સૂત્રો અનુસાર યશરાજ ફિલ્મ્સ, એનએચ સ્ટુડિયો, ઇરોઝ ઇન્ટરનેશનલ અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોને રમેશ તોરાનીએ ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ માટે સંપર્ક કર્યો હતો. પરંતુ ઇરોઝ ઇન્ટરનેશનલ ઘ્વારા આપવામાં આવેલી ભારે ભરખમ ડીલ નિર્માતા ઇન્કાર કરી શક્યા નહીં.
ખબરો અનુસાર ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ સિવાય રેસ 3 સેટેલાઇટ રાઈટ્સ માટે એક ચેનલે 75 કરોડ રૂપિયા ઓફર કર્યા છે. પરંતુ નિર્માતા આ ઓફર માટે તૈયાર નથી. ફિલ્મના સેટેલાઇટ રાઈટ્સ પણ 140 કરોડ સુધી વેચવામાં આવશે. જેના કારણે સાફ છે કે રેસ 3 ફિલ્મ રિલીઝ પહેલા જ 300 કરોડ પાર કમાણી કરશે.

રેસ 3 ઈદ પર રિલીઝ
સલમાન ખાનની ફિલ્મ રેસ 3 ઈદ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માટે સલમાન ખાન બિલકુલ અક્ષય કુમાર બની ગયા છે. સલમાન ખાને રેસ 3 ફિલ્મની શૂટિંગ ખાલી 80 દિવસમાં પુરી કરી નાખી છે.

300 કરોડ ક્લબ
આશા કરીયે કે સલમાન ખાનની ફિલ્મ રેસ 3 દર્શકોને ગમશે. કહેવામાં તો આવી જ રહ્યું છે કે રેસ 3 પણ સલમાન ખાનની બાકી ફિલ્મ જેમ 300 કરોડ ક્લબમાં શામિલ થશે.

બિલકુલ અલગ ટીમ
રેસ 3 પહેલી બે રેસ ફિલ્મોથી બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ, બોબી દેઓલ, અનિલ કપૂર અને શાકિબ સલીમ જોવા મળશે.

ટ્રેલરની રાહ
આ ફિલ્મ 15 જૂન દરમિયાન રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર 15 મેં દરમિયાન સામે આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
