પૅક-અપ બાદ Kat તરફ પણ ન જોનાર ખિલાડી Dogના મોહે ફસાયો
મુંબઈ, 8 ઑગસ્ટ : બૉલીવુડની બાર્બી ગર્લ જો ફિલ્મના સેટ બહાર પણ કોઈ અભિનેતા સાથે મૈત્રી ઇચ્છતી હોય, તો તેને નકારી શકાય ખરી? કોણ મૂરખો છે કે જે કોઈ ફિલ્મમાં કૅટરીના કૈફ સાથે કામ કરે અને શૂટિંગ બાદ પણ તેમની સાથે મૈત્રી રાખવાની ઇચ્છા ન રાખે?
આપનો જવાબ હશે કે કોઈ પણ અભિનેતા શું કામ આવું કરે? પરંતુ આપણા ખિલાડી અક્ષય કુમાર આવો સાહસ પણ કરી જાણે છે. અક્ષય કુમાર એક એવા અભિનેતા છે કે જે ફિલ્મની હીરોઇન સહિત સમગ્ર ટીમ સાથે માત્ર ફિલ્મ પુરતી જ મૈત્રી રાખે છે. ફિલ્મનું પૅક-અપ થતા જ અક્ષય કુમાર પોતાના રસ્તે જતા રહે છે. અક્ષયના આવા વલણનો કૅટરીના કૈફને પણ અનુભવ છે. તેઓ પણ કહે છે કે અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગ બાદ ફિલ્મની કાસ્ટ સાથે વધારે વ્યવહાર નથી રાખતાં.
પરંતુ આ વખતે અક્ષય કુમાર ફસાઈ ગયા છે. કૅટરીના કૈફ જેવી બાર્બી ડૉલને પણ પૅક-અપ બાદ તરછોડી દેનાર બૉલીવુડના ખિલાડી પહેલી વાર ફિલ્મની ટીમના એક સભ્યના મોહમાં ફસાયાં છે. આપ જાણવા માંગો છો કે કોણ છે કે જે અક્ષયને કૅટરીના કરતા પણ વહાલો છે?
ચાલો સ્લાઇડર સાથે આપને બતાવીએ અક્ષય કુમારના નવા મિત્ર વિશે :

સેટ બહાર મૈત્રી નહીં
અભિનેતા અક્ષય કુમાર સહ-કલાકારો સાથે ફિલ્મના સેટની બહાર મૈત્રી નથી ધરાવતાં.

નવો સાથી મળ્યો
પરંતુ અક્ષય કુમારને ફિલ્મ એંટરટેનમેંટના સાથી કલાકાર એંટરટેનમેંટ (કૂતરા) તરીકે નવો સાથી મળ્યો છે.

અક્ષય મારી જેમ-કૅટ
એક વખત અક્ષય કુમારની ફૅવરિટ અભિનેત્રીઓમાંના એક કૅટરીના કૈફે જણાવ્યુ હતું - અક્ષય મહદઅંશે મારા જેવા છે. અમે ફિલ્મના સેટ પર ખૂબ જ ફ્રેન્ડ્લી છીએ, પણ પૅક-અપ બાદ અમે સીધું પોતાના ઘરે જવાનું પસંદ કરીએ છીએ.

આજીવન મિત્ર રહેશે
અક્ષય કુમારે કૂતરા અંગે ઉત્સાહપૂર્વક જણાવ્યું - એંટરટેનમેંટમાં તેનું નામ એંટરટેનમેંટ છે અને હું અને તે આજીવન મિત્ર રહીશું.

સંબંધ સ્થપાયો
અક્ષયે જણાવ્યું - એંટરટેનમેંટ ફિલ્મના શૂટિંગ દરમિયાન મારી અને આ એંટરટેનમેંટ વચ્ચે એક સંબંધ સ્થપાઈ ગયો.

તે માત્ર કૂતરૂ નથી
અક્ષયે જણાવ્યું - મેં આ બાબતનું ધ્યાન રાખ્યું કે તેને એક એવા કૂતરાની જેમ ન અનુભવાય કે જેને કામમાં લેવા માટે બનાવાયું છે.

કૂતરા સાથે રમત
અક્ષયે જણાવ્યું - મેં શૂટિંગ બાદ તેની સાથે રમતા સમય પસાર કર્યો. તેણે જેમ આ વાત સ્વીકારી, અમે સહ-કલાકારમાંથી મટી મિત્ર બની ગયા.

પેટ પર સુવડાવ્યો
અક્ષય કુમારે જણાવ્યું - તેણે બ્રેક સમયે મને પોતાના પેટ પર સૂવા દીધો કે જે દુનિયામાં સૌથી સુખદ અહેસાસ છે. અમે બંને સેટ પર સાથે રમ્યાં પણ.

દરેક ઘરે કૂતરૂં
દરેક ઘરે એક કૂતરૂ રાખવાની સલાહ આપનાર અક્ષયે જણાવ્યું - હું જ્યારે તેમની સાથે બૉલ વડે રમ્યો, તો તેને ગમ્યું, કારણ કે ટેનિસ બૉલ તેનું ધ્યાન ખેંચનાર રમકડુ હતું કે જેને હું પોતાની સાથે દરેક જગ્યાએ લઈને ગયો. તે એક વહાલુ કૂતરૂ છે.

કૂતરા જેવી સોબત નહીં
અક્ષયે જણાવ્યું - મને હૃદયથી લાગે છે કે દરેક સભ્ય બાળક પાસે એક કૂતરૂ હોવુ જોઇએ. કૂતરા જેવી કોઈ સોબત નહીં. અક્ષય મુજબ કૂતરા સૌથી વિશ્વસનીય જીવ હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
