ઝોલૂરામ... ગીતમાં દેખાશે ઇમરાનનું વિચિત્ર નૃત્ય કૌશલ
મુંબઈ, 29 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશમીએ તાજેતરમાં જ ગાયક અલ્તાફ રાજા સાથે એક વીડિયો ગીત ફિલ્માવ્યું છે. વીડિયોમાં હાશમી તથા રાજા વિચિત્ર રીતે નૃત્ય કરતાં નજરે પડશે.

ઇમરાનના ફિલ્મી ચરિત્રનો ઉલ્લેખ કરતાં ઝોલૂરામ ગીતના વીડિયોને મુંબઈમાં ફિલ્માવાયું છે. ઇમરાને પોતાના અને અલ્તાફ રાજા માટે વિચિત્ર પ્રકારની નૃત્ય ભંગિમાઓનું સુચન કર્યુ હતું. દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા કહે છે કે તેનાથી ઇમરાનના અંદરનું કળા-કૌશલ્ય ઝળકે છે.
ઘનચક્કર ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું - ઇમરાન એક પ્રોફેશનલ અભિનેતા છે. વસ્તુઓ અંગે તેમનું દૃષ્ટિકોણ કમાલનું છે. ફિલ્મમાં આ ગીતના વીડિયોને એ રીતે ફિલ્માવવાનો વિચાર તેમનો જ હતો અને મારે માનવું પડ્યું કે આ વિચાર કમાલનો છે. ઇમરાન હાશમીના સુચનો કાયમ સહાયક નિવડે છે. ફિલ્મ ઘનચક્કર માટે ઇમરાન એકદમ યોગ્ય પસંદગી છે. ઝોલૂરામના વીડિયોમાં આપને ઇમરાનનું કૌશલ્ય સ્પષ્ટ રીતે જણાશે.
ઇમરાન હાશમી અને વિદ્યા બાલન અભિનીત ઘનચક્કર ફિલ્મ આગામી 28મી જૂને રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
