ઇમોશનની વાર્તા છે આઈ મી ઔર મૈં : ચિત્રાંગદા સિંહ
મુંબઈ, 19 ફેબ્રુઆરી : બૉલીવુડમાં બીજી સ્મિતા પાટિલ તરીકે જાણીતા થયેલ અભિનેત્રી ચિત્રાંગદા સિંહનું માનવું છે કે કોઈ પણ સંબંધ ત્યારે જ કાયમી બની શકે કે જ્યારે તેમાં ઇમોશનલ સંતુષ્ટિ હોય. માણસ જ્યારે ઇમોશનલ સેટિસ્ફાઇડ થાય, ત્યારે જ તે પૂર્ણત્વે ખુશ રહી શકે અને આ જ ઇમોશનની વાર્તા કહે છે તેમની આવનાર ફિલ્મ આઈ મી ઔર મૈં.

ચિત્રાંગદા સિંહ જણાવે છે - આઈ મી ઔર મૈં ફિલ્મમાં તેમના પાત્રનું નામ અનુષ્કા છે. અનુષ્કા ખૂબ જ શાંત અને ગંભીર છે, પરંતુ અંદરથી તે બહુ વધારે રોમાન્ટિક છે. આઈ મી ઔર મૈં ફિલ્મના કૅરેક્ટરને પોતાના જેવો બતાવતાં ચિત્રાંગદા સિંહે જણાવ્યું કે ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેમણે ફિલ્મના હીરો જ્હૉન અબ્રાહમના પણ ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે હી ઇઝ ઍ નાઇસ મૅન. જ્હૉન ખૂબ જ ઠાવકા પ્રકારના માણસ છે. જેવા જ્હૉન લવિંગ પોતે છે, તેવો જ તેમનો પ્રેમાળ રોલ ફિલ્મમાં પણ છે. ફિલ્મના નિર્માતા જ્હૉન અબ્રાહમ પોતે છે. તેતી તેમણે ખૂબ ઝીણવટપૂર્વક ફિલ્મના દરેક પાસાઓ ઉપર ધ્યાન આપ્યું છે.
ચિત્રાંગદા સિંહે જણાવ્યું - મને લાગે છે કે ફિલ્મ જરૂર લોકોને ગમશે, કારણ કે તે લોકોના મૂડને હળવુ રાખવાનું કામ કરે છે. આપને જણાવી દઇએ કે આઈ મી ઔર મૈં ફિલ્મમાં ચિત્રાંગતા સાથે વધુ એક અભિનેત્રી પ્રાચી દેસાઈ પણ છે. ફિલ્મનું ગીત ના જાને કહાં સે આયા હૈ... અત્યારથી જ ટૉપ ટેનમાં સ્થાન બનાવી ચુક્યું છે. આ ગીતમાં બંને જ અભિનેત્રીઓ ખૂબ સારી અને સેક્સી લાગી રહી છે. કપિલ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મ આગામી 1લી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
