બિકીની+ હોલીડે+ડોગી, કંઈક આ રીતે રજાઓ માણે છે આ અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી હોય કે પછી ટેલિવિઝન અભિનેત્રી આજકાલ બધાનો જ બિકીની પહેરીને ફોટો શેર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કોઈ એક બિકીની તસવીરો પોસ્ટ કરે તો બીજી કઈ રીતે પાછળ રહી શકે છે. તો આજે અમે વધુ એક બિકીની અભિનેત્રીની હોલીડે તસવીરો લઈને આવી રહ્યા છે.

elli avram

આ અભિનેત્રીનું નામ છે એલી અવરામ. એલી એ લાલ રંગની બિકીની પહેરીને પોતાની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

elli avram

એલી અવરામ સૌથી પહેલા ટેલિવિઝન શૉ બિગબોસ થી ફેમસ થઇ હતી. ત્યારપછી તેને બોલિવૂડમાં મિકી વાયરસ અને કપિલ શર્મા સાથે કિસ કિસ કો પ્યાર કર્યું જેવી ફિલ્મો કરું.

elli avram

આપને જણાવી દઈએ કે આ સ્વિડિશ અભિનેત્રી હાલમાં સ્વિડેનના કેપિટલ સ્કોટહોમ્સ માં પોતાનું હોલીડે મનાવી રહી છે. એલી અવરામએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એલી બીચ પર તેના હોટ બિકીની લૂક્સમાં દેખાઈ રહી છે.

elli avram

એલી અબરામ સાથે બીચ પર તેની સાથે તેનો ક્યૂટ ડોગી પણ છે. જે તેને સારી એવી કંપની પણ આપી રહ્યો છે. એલીના એકાઉન્ટને જોયા પછી એટલું તો કહી જ શકાય કે તેને ફરવાનો અને તસવીરો પડાવવાનો ખુબ જ શોખ છે.

elli avram
elli avram
elli avram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X