હીરો-રાગિણીની સફળતાથી એકતા આસમાને, સન્ની વિના સૂની રહી પાર્ટી
મુંબઈ, 10 એપ્રિલ : ટેલીવિઝન જગતના મહારાણીમાંથી બૉલીવુડ ફિલ્મ નિર્માતા બનનાર એકતા કપૂર સાતમા આસમાને છે. તેમના દ્વારા નિર્મિત સતત બે ફિલ્મો સફળ રહેતા એકતા કપૂર ખૂબ જ ઉત્સાહિત છે. સફળતાનો જશ્ન ઉજવવા માટે એકતા કપૂરે મુંબઈમાં એક શાનદાર પાર્ટી આપી કે જેમાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી.
એકતા કપૂર નિર્મિત બે ફિલ્મો રાગિણી એમએમએસ 2 અને મૈં તેરા હીરો બૉક્સ ઑફિસે ધૂમ મચાવી રહી છે. બંને ફિલ્મોની સફળતાની ઉજવણી કરવા માટે એકતા કપૂરે એક શાનદાર પાર્ટી આપી હતી કે જેમાં આ બંને ફિલ્મોના મોટાભાગના કલાકારો હાજર રહ્યા હતાં. જોકે આ શાનદાર પાર્ટીમાં રાગિણી એમએમએસ 2ના હીરોઇન સન્ની લિયોનની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. ગેરહાજર રહેનાર વધુ એક અભિનેત્રી નરગિસ ફખરી પણ હતાં કે જેઓ મૈં તેરા હીરોના કલાકાર છે.
એકતા કપૂરની આ પાર્ટીમાં બંને ફિલ્મોના કલાકારો ઉપરાંત ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી, પરંતુ સન્ની લિયોન વગર આ પાર્ટી જાણે સુનસાન ભાસતી હતી. નોંધનીય છે કે સન્ની લિયોન હાલ અમેરિકા પ્રવાસે છે. રાગિણી એમએમએસ 2 ફિલ્મની સફળતા બાદ સન્ની લિયોન અમેરિકા ગયાં છે અને તેથી જ તેઓ આ પાર્ટીમાં હાજર ન રહી શક્યાં.
ચાલો તસવીરોમાં જોઇએ એકતા કપૂરની શાનદાર સક્સેસ પાર્ટી :

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતા કપૂરે રાગિણી એમએમએસ 2 અને મૈં તેરા હીરો ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે શાનદાર પાર્ટી યોજી હતી, પરંતુ સન્ની લિયોન અમેરિકા હોવાથી ગેરહાજર રહ્યા હતાં અને તેથી એકતાની પાર્ટી સૂની રહી હતી. ચાલો જોઇએ કોણ-કોણ પહોંચ્યું આ પાર્ટીમાં?

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં આલિયા ભટ્ટ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં 2 સ્ટેટ્સ ફિલ્મની જોડી આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં અનીતા હસનંદાણી અને રોહિત રેડ્ડી.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં અનુરાગ બાસુ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં અરુણોદય સિંહ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં ડેવિડ ધવન અને ઇન્દ્ર કુમાર.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં પત્ની સાથે ડેવિડ ધવન.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં દિવ્યા દત્તા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
મૈં તેરા હીરો અને રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં પોઝ આપતાં એકતા કપૂર.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
મૈં તેરા હીરો અને રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં પોઝ આપતાં એકતા કપૂર.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં હુમા કુરૈશી.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં ઇલિયાના ડીક્રૂઝ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં ઇલિયાના ડીક્રૂઝ અને વરુણ ધવન.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં જૅકી ભાગનાની.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં કરિશ્મા તન્ના.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં ક્રિશિકા લુલા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં ક્રિશિકા લુલા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં ભાઈ લવ સિન્હા સાથે સોનાક્ષી સિન્હા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં મસ્તાન શેખ અને કરિશ્મા તન્ના.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં નંદિતા મહતાણી.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં પ્રવીણ ડબાસ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં પ્રભુ દેવા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં પુનીત મલ્હોત્રા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં રાજપાલ યાદવ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં સાહિલ પ્રેમ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં સમીર સોની અને તેમના પત્ની નીલમ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં પત્ની સાથે સંજય ગુપ્તા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં શાકિબ સલીમ.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં સૌરભ શુક્લા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં શૂજીત સરકાર.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં સોનાક્ષી સિન્હા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં સોનાક્ષી સિન્હા.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં સોફી ચૌધરી.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં તુષાર કપૂર.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં ઉદિતા ગોસ્વામી.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટીમાં વાજિદ ખાન.

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી

એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
એકતાની હીરો-રાગિણી સક્સેસ પાર્ટી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
