ખામોશ થઈ ગયો ટાઇગર
મુંબઈ, 22 સપ્ટેમ્બર : બૉક્સ ઑફિસ ઉપર ઈદથી માંડી ગણેશ ચતુર્થી સુધી ગર્જના કર્યા બાદ આખરે ટાઇગર ખામોશ થઈ ગયો. સલમાનિયાનો જાદૂ ઉતર્યો અને હવે ખામોશ રણબીર કપૂરે બૉક્સ ઑફિસ ઉર પોતાનો કબ્જો શરૂ કરી દીધો છે.

એક થા ટાઇગરે અત્યાર સુધી પાંચ સપ્તાહમાં બૉક્સ ઑફિસ પર રિલીઝ થયેલી બધી ફિલ્મોની વાટ લગાવી મૂકી હતી અને હવે રાઝ 3 તેમજ બર્ફીએ બૉક્સ ઑફિસ પર પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે.
ત્રણ સપ્તાહમાં સલમાન ખાનની એક થા ટાઇગરે ઘણો સારો બિઝનેસ કર્યો, પણ રાઝ 3 રિલીઝ થતાં જ ફિલ્મના કલેક્શનમાં ભારે ઘટાડો નોંધાયો. જોકે અક્ષય કુમારની ફિલ્મ જોકરની ટાઇગરના બિઝનેસ ઉપર કોઈ અસર ન થઈ, પણ રાઝ 3એ એક થા ટાઇગર પાસેથી કેટલીક સ્ક્રીન છીની લીધી અને તેના કલેક્શનને એકદમ નીચે પાડી દીધું. સલમાન-કેટરીનાની આ ફિલ્મે પોતાના ચોથા અઠવાડિયામાં કુલ 3.5 કરોડની કમાણી કરી.
સરવાળે એક થા ટાઇગર અત્યાર સુધીની બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે અને આશા સેવાઈ રહી છે કે તે કુલ 200 કરોડના આંકને પાર કરશે. હવે 200 કરોડનો આંક પાર કરવા માટે તેને કુલ 89 લાખના વધુ બિઝનેશની જરૂર છે. હવે જોવું એ રહ્યું કે રાઝ 3, બર્ફી તેમજ ગઈકાલે જ રિલીઝ થયેલી હીરોઇન સાથે કમ્પીટ કરતાં સલમાનની ટાઇગર આ પડકારને ઝીલી શકશે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
