આ એક્ટ્રેસ સાથે ઈન્ટીમેટ સીન કરતી વખતે બોલ્ડ થઈ ગયો હતો રણબીર, જોતી જ રહી દીપિકા
આ એક્ટ્રેસ સાથે ઈન્ટીમેટ સીન કરતી વખતે બોલ્ડ થઈ ગયો હતો રણબીર, જોતી જ રહી દીપિકા
એક્ટર રણબીર કપૂરે બૉલીવુડમાં એકદમ હટકે ફિલ્મો કરી છે. તે પછી એક દિલ હૈ મુશ્કિલ હોય કે પછી રૉકસ્ટાર. તેની એક્ટિંગ અને તેનો કૂલ અંદાજ દર્શકોને બહુ પસંદ આવે છે. પરંતુ એક અવસર એવો હતો જ્યારે રણબીર કપૂર એક ઈન્ટીમેટ સીનને લઈ જરૂર શર્મીંદા થયો હતો. બોલ્ડ સીનનું શૂટ કરતાં કરતાં એવો ખોવાઈ ગયો હતો કે ડાયરેક્ટરે કેટલીય વાર કટ કટનો ઈશારો કરવો પડ્યો હતો પરંતુ તે બેકાબૂ થઈ ચૂક્યો હતો. આ સીનમાં તેની સાથે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ નહિ બલક કોઈ બીજી જ હિરોઈન હતી.
રણબીર કપૂર જે બોલ્ડ સીનમાં બેકાબૂ થયો હતો તે એક્ટ્રેસ હતી એવલિન શર્મા. આ એ અવસર હતો જ્યારે નિર્દેશકે કેટલીયવાર ટોક્યો પરંતુ કટ બોલ્યા બાદ પણ તે અટક્યો નહિ. પરંતુ થોડીવાર બાદ તે સમજી ગયો. જણાવી દઈએ કે આ ફિલ્મ હતી યે જવાની હૈ દીવાની. ફિલ્મમાં રણબીર કપૂર સિવાય દીપિકા પાદુકોણ અને કલ્કિ કોચલિન પણ લિડ રોલમાં હતી.

બોલ્ડ સીન અને રણબીર કપૂર થયો બોલ્ડ
આ એજ સીન હતો જ્યારે એવલિન શર્માએ શૉર્ટ્સ પહેર્યા હતા અને એક્ટરે તેના પગ પંપાળવાના હતા. રણબીર એક્ટ્રેસના પગને અડવા લાગ્યો, આ બોલ્ડ સીન કરતા કરતા તે બેકાબૂ થઈ ગયો અને કટ બોલ્યા બાદ પણ સીનમાં જ ડૂબી ગયો.

શું દીપિકાન ચિડ ચડી હતી?
કહેવામાં આવે છે કે આ સીન દરમિયાન સેટ પર થોડો અસહજ માહોલ થઈ ગયો. જ્યારે ણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણને આ સીનથી જલન પણ બહુ થઈ હતી.

યે જવાની હૈ દીવાની
2012માં આવેલી ફિલ્મ યે જવાની હૈ દિવાની ફિલ્મને અયાન મુખરજીએ ડાયરેક્ટ કરી હતી. રણબીર અને અયાન બહુ સારા મિત્ર છે. દીપિકા, કલ્કિ, આદિત્ય રૉય કપૂર અને રણબીર કપૂર સહિત કેટલાય સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળ્યા.

આ કારણે ફિલ્મ ખાસ હતી
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના રિલશનશિપના ખિસ્સા દરેક જગ્યાએ ફરતા થયા હતા. બંનેના અફેરને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થવા લાગી. જ્યારે આ ફિલ્મ આવી ત્યાં સુધી બંને એક બીજાથી અલગ થઈ ચૂક્યા હતા. બ્રેકઅપ બાદ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં પહેલીવાર રણબીર દીપિકા જોવા મળ્યા.

હૉટ એક્ટ્રેસ એવલિન શર્મા
જર્મન મૉડલ અને એક્ટ્રેસ એવલિન શર્મા કેટલીય ફિલ્મોમાં જોવા મળી. તે પોતાના બોલ્ડ અંદાજને પગલે ઘણી છવાતી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
