વાયરલ થઈ રહ્યો છે પ્રિયંકા ચોપડાનો આ વીડિયો, ફેક ફેન્સ હાયર કરતી હોવાનો આરોપ
વાયરલ થઈ રહ્યો છે પ્રિયંકા ચોપડાનો આ વીડિયો, ફેક ફેન્સ
નવી દિલ્હીઃ ફિલ્મ સ્ટાર્સની આજુબાજુમાં હંમેશા ફેન્સની ભીડ જોવા મળતી હોય છે. પછી ભલે તે ફિલ્મની સ્ક્રીનિંગ હોય, જિમ કે એરપોર્ટ જ કેમ ન હોય. ફેન્સ પોતાના ફેવરિટ સ્ટાર્સનો ક્યારેય પીછો છોડતા નથી અને પ્રિયંકા છોપડા જેવી ગ્લેમરના ફેન્સ હોય તેમનું તો કહેવું જ શું. પ્રિયંકા ચોપડાના ફેન્સ હવે માત્ર ભારતમાં જ નહિ બલકે અમેરિકા સહિત પૂરી દુનિયામાં છે. તે જ્યાં પણ જાય છે તેને જોવા માટે ફેન્સની ભીડ ત્યાં જમા થઈ જાય છે, પરંતુ તાજેતરમાં જ પ્રિયંકા પર ગંભીર આરોપ લાગ્યો છે.

શું પ્રિયંકાએ રાખ્યા છે ફેક ફેન્સ?
પ્રિયંકા ચોપડા પર ફેક ફેન્સ રાખવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે લોકો વારંવાર એમના ફેન હોવાનું નાટક કરી રહ્યા છે. આ વીડિયોમાં પ્રિયંકા એરપોર્ટથી નીકળતી જોવા મળે છે, જ્યાં એક છોકરો અને એક છોકરી એમનો ઓટોગ્રાફ લે છે. જે બાદ પ્રિયંકા પોતાની ટીમની સાથે આગળના દરવાજા તરફ જતી રહે છે. એણની પાછળથી તે બંને ફેન્સ દોડીને આગળ નીકળી જાય છે.
| જે બાદ પ્રિયંકા જેવી દરાવા પર પહોંચે છે કે બંને ફરી તેનો ઓટોગ્રાફ માંગવા લાગે છે. આ વીડિયોને @M4Messii નામના અકાઉન્ટે શેર કર્યો છે અને લખ્યું છે, પ્રિયંકા ચોપડા લોકોને ફેન્સની જેમ એક્ટિંગ કરવા માટે હાયર કરે છે. આને રિટ્વિટ કરો અને તેમની ગ્લોબલ સ્ટારની ફેક તસવીરને ઉજાગર કરો. આ વીડિયોને પાંચ હજારથી વધુ લોકોએ લાઈ કર્યો છે અને 4 હજારથી વધુ લોકો રિટ્વિટ કરી ચૂક્યા છે. |
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
જે બાદ પ્રિયંકા જેવી દરાવા પર પહોંચે છે કે બંને ફરી તેનો ઓટોગ્રાફ માંગવા લાગે છે. આ વીડિયોને @M4Messii નામના અકાઉન્ટે શેર કર્યો છે અને લખ્યું છે, પ્રિયંકા ચોપડા લોકોને ફેન્સની જેમ એક્ટિંગ કરવા માટે હાયર કરે છે. આને રિટ્વિટ કરો અને તેમની ગ્લોબલ સ્ટારની ફેક તસવીરને ઉજાગર કરો. આ વીડિયોને પાંચ હજારથી વધુ લોકોએ લાઈ કર્યો છે અને 4 હજારથી વધુ લોકો રિટ્વિટ કરી ચૂક્યા છે.

જોધપૂરમાં થશે આ વર્ષનાં સૌથી મોટાં લગ્ન
આ વીડિયોને કારણે પ્રિયંકાએ ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એમની અંગત જિંદગીની વાત કરીએ તો ચર્ચા જોર પર છે કે પ્રિયંકા પોતાના મંગેતર નિક જોનસ સાથે 1 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન જોધપૂરના ઉમેદ ભવન પેલેસમાં થશે, જેના માટે તાજેતરમાં જ પ્રિયંકાની મા પેલેસ પહોંચી હતી. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને કાર્યક્રમ 29 નવેમ્બરથી શરૂ થઈ જશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
