#DJ બોબી દેઓલએ પોતાના જ ગીતો વગાડ્યા તો લોકોએ પૈસા પાછા માંગ્યા
બોલિવૂડમાં કોઈ અભિનેતા કે અભિનેત્રી બરાબર ના ચાલે ત્યારે તેઓ કોઈ ને કોઈ બિઝનેસ શરૂ ચોક્કસ કરી દે છે. હવે તમે ટ્વિન્કલ ખન્નાને જ જોઈ લો. તેમને બોલિવૂડમાં સફળતા ના મળી તો તેઓ રાઈટર અને ઇન્ટેરિયલ તરફ વળ્યાં. જ્યાં તેમને સારી એવી સફળતા પણ મળી રહી છે.
બોબી દેઓલ પણ બોલિવૂડના એવા સ્ટારમાં આવે છે જેઓ આવતાની સાથે જ છવાઈ ગયા અને પછી એકાએક ગાયબ પણ થઇ ગયા. ઘણા વર્ષોથી બોબી દેઓલની કોઈ જ ફિલ્મ નથી આવી. બોબી દેઓલને ડીજેનો શોખ હંમેશાથી રહ્યો છે. તેઓ પહેલા પણ બીજા દેશોમાં શૉ કરી ચુક્યા છે. એટલે તેમને દિલ્હીના ક્લબમાં પણ આજ કરવાનું વિચાર્યું.

આમ તો બધું જ બરાબર હતું પરંતુ કઈ જ બરાબર ના હતું. બોબી દેઓલએ ડીજે બનીને પહેલું જ ગીત પોતાની ફિલ્મ ગુપ્તનું "દુનિયા હસીનો કે મેલા" વગાડ્યું. અહીં પબ્લિક બોબી દેઓલના ગીતો પાર નાચવા માટે તૈયાર હતી. પરંતુ પહેલું ગીત આવતાની સાથે જ બધા જ નિરાશ થઇ ગયા.
ખાસ વાત એ છે કે બોબી દેઓલના નામ પર ટિકિટના ભાવ પણ વધારે રાખવામાં આવ્યા હતા. પરંતુ પબ્લિક કંઈક ખાસ મજા ના કરી શકી. એટલા માટે લોકો ટિકિટના પૈસા પાછા મળે તેવી માંગ પણ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
