ટાઈગર પહેલા આ સ્ટાર્સ સાથે રહી ચુક્યા છે દિશા પટણીના અફેર, લાંબુ છે લિસ્ટ
બોલિવૂડ ફિટનેસ ક્વિન અને બોલ્ડ અભિનેત્રી દિશા પટણી પોતાનો આજે તેનો 31મોં બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ટાઈગર શ્રોફને ડેટ અને ત્યારબાદ બ્રેકઅપને લઈને ચર્ચામાં રહેતી દિશા પટણી ટાઈગર પહેલા પણ ઘણા સ્ટારને ડેટ કરી ચુકી છે.

એલેક્ઝાન્ડર એલેક્સ
દિશા પટણી આજકાલ એલેક્ઝાંડર એલેક્સ સાથે અફેરને લઈને ચર્ચામાં છે. દિશા પટણી અને એલેક્ઝાન્ડર એલેક્સ ઘણીવાર એકસાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા છે. જો કે બન્ને સારા મિત્રો ગણાવે છે.
ટાઇગર શ્રોફ
દિશા પટણી અને અભિનેતા ટાઈગર શ્રોફ ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં હતા. 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ટાઈગર અને દિશા પટણીનું બ્રેકઅપ થયુ. આ દરમિયાન કોઈ બીજા વ્યક્તિની એન્ટ્રી થઈ હોવાના અહેવાલ આવ્યા હતા. આ સિવાય લગ્નને લઈને પણ વિવાદ થયો હતો.
સુશાંત સિંહ રાજપૂત
દિશા પટણી 2016માં ફિલ્મ એમએસ ધોનીમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. આ દરમિયાન બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
પાર્થ સમથાન
દિશા પટનીનું નામ કસૌટી જિંદગી કી 2ના એક્ટર પાર્થ સમથાન સાથે જોડાઈ ચુક્યુ છે. અહેવાલો અનુસાર, પાર્થ અને દિશા મોડલિંગના દિવસોમાં એકબીજાને ડેટ કરતા હતા. બન્ને 2013માં સાથે હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
