દિશા પટાનીએ લેટેસ્ટ હોટ તસવીરો પોસ્ટ કરી, ઘાયલ કરી દેશે
નેશનલ ક્રશ બની ચુકેલી દિશા પટાની હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે.
નેશનલ ક્રશ બની ચુકેલી દિશા પટાની હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. તેના હોટ લૂક્સ સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા રહે છે. દિશા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ બિકીની ફોટો પણ શેર કરતી રહે છે.
પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. બાગી 2 ફિલ્મ પછી દિશા સલમાન ખાન સાથે 'ભારત' ફિલ્મમાં જોવા મળી હતી. બે મોટી ફિલ્મો પછી દિશા પટાની બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં શામિલ થઇ ગઈ છે. હાલમાં ફરી દિશા પટાની સમાચારોમાં ત્યારે આવી જયારે તેને પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર હોટ ફોટો પોસ્ટ કરી.
દિશાએ પહેલા પણ એક ફોટો શેર કરી હતી, જેમાં તે સફેદ રંગની બિકીનીમાં જોવા મળી રહી હતી. આ ફોટોમાં તે વધારે સેક્સી અને ગ્લેમરસ જોવા મળી રહી છે. તો એક નજર કરો દિશા પટાનીના હોટ અવતાર પર...

આગામી પ્રોજેક્ટ
દિશા ફિલ્મ ભારત બાદ જલદી જ મોહિત સૂરીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ મલંગ છે. આદિત્ય રૉય કપૂરની અપોઝિટ દિશા જોવા મળશે.

વેલેન્ટાઈન ડે પર
પહેલીવાર દિશા અને આદિત્ય એકસાથે કોઈ ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યા છે. મલંગ 2020માં વેલેન્ટાઈન ડેના મોકા પર ફિલ્મ રિલીઝ થશે.

અંગત જીવનને લઈ
દિશા પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. દિશા અને ટાઈગર બંને કેટલીયવાર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે.

એમએસ ધોની ફિલ્મ
દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ
દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ઢગલાંધ ફેન્સ
દિશાના બોલ્ડ અંદાજને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઢગલાબંધ ફેન્સ છે અને દિશા પૂરા કોન્ફિડેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે.

લાખો દિવાના
દિશાની સુંદરતા અને સાદગીને કારણે કરિયરની શરૂઆતથી જ લાખો લોકો તેના દિવાના બની ગયા.

સ્ટાઈલિશ
દિશા ભલે કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી હોય પરંતુ તેની સ્ટાઈલ સેન્સને કારણે બૉલીવુડમાં તેની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાં ગણતરી થાય છે.

ડાન્સર
દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી
દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંકઅપ
વાત કરીએ દિશાની હંમેશા ટાઈગર શ્રોફ સાથે લિંકઅપની ખબરથી ચર્ચામાં રહે છે.

હંમેશા સાથે
દિશાએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી નહોતી કરી ત્યારથી તે ટાઈગર શ્રોફ સાથે છે. દિશા પટાનીએ ટાઈગર સાથે સૌથી પહેલા એક ડાન્સ વીડિયો કર્યો હતો.

નેશનલ ક્રશ
પહેલી ફિલ્મ બાદ દિશાને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. ડેબ્યૂ ફિલ્મથી જ તેના ફેન ફોલોઈંગમાં ભારે વધારો થયો છે.

હંમેશા ટ્રોલ
દિશા પટાનીને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે અને તેનું કારણ તેની હૉટ, બોલ્ડ અને સેક્સી તસવીરો છે.

સુપર સેક્સી
દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

મોટા પ્રોજેક્ટ્સ
બૉલીવુડના કેટલાય પ્રજેક્ટ માટે દિશા પટાનીને અપ્રોચ કરવામાં આવી રહ્યો છે.
આ પણ જુઓ: દરિયા કિનારે બિકિનીમાં અનુષ્કા શર્માનો જોરદાર અંદાજ, કોહલીનું રિએક્શન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
