સલમાન ખાનની રાધેમાં દિશા પટાનીનો બિકીની રોમાન્સ, ફોટો વાયરલ
દિશા પટાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક શાનદાર બિકીની ફોટો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈનુ શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે અને સલમાન ખાને સેટ પરથી પોતાનો એક ફોટો શેર કરીને લખ્યુ હતુ કે તે સેટ પર 6.5 મહિના બાદ પાછા આવી ચૂક્યા છે. હવે ફિલ્મની હીરોઈન દિશા પટાની પણ સેટ પર પાછી આવી ચૂકી છે. આ અંગેનો પુરાવો દિશા પટાનીના ઈન્સ્ટાગ્રામ પર છે. દિશા પટાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક શાનદાર બિકીની ફોટો પોસ્ટ કર્યો જેના વાયરલ થવામાં બિલકુલ વાર ન લાગી અને હાલમાં દિશાનો આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રોમેન્ટીક ગીત
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન પહેલા જ પ્રભુદેવાની આ ફિલ્મ માટે સલમાન ખાન અને દિશા પટાનીએ એક ગીત શૂટ કર્યુ હતુ પરંતુ તે અધુરુ રહી ગયુ. હવે ફિલ્મનુ શિડ્યુલ ઝડપથી પૂર કરવામાં આવી રહ્યુ છે જ્યાં સલમાન અને દિશાનુ રોમેન્ટીક ગીત હશે. રસપ્રદ છે કે આ પહેલા પણ સલમાન ખાન અને દિશા પટાની, ભારતમાં સ્લો મોશન સાથે તહેલકો મચાવી ચૂક્યા છે. વળી, દિશા પટાની તો રોજ પોતાના ફોટાથી તહેલકો મચાવતી રહે છે.

સેક્સી ફોટોશૂટ
દિશાનુ આ અત્યાર સુધીનુ સૌથી હૉટ ફોટોશૂટ રહ્યુ છે. આ ફોટો ઘણા સમય સુધી સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો હતો. સોશિયલ મીડિયા પર દિશા પટાનીની જોરદાર ફેન ફૉલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર દિશાના લગભગ 40 મિલિયન ફૉલોઅર્સ છે. દિશા પટાની ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટા માટે ઓળખાય છે. તેના એક એક ફોટા પર લાખો લાઈક આવે છે અને આ ફોટા મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

નેશનલ ક્રશ
ખાસ વાત એ છે કે દિશાના ફોટાના ફેન્સ જેટલા પસંદ કરે છે એટલુ જ તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. સભ્યતા અને સંસ્કૃતિના નારા આપનારા દિશાના ફોટાને ખૂબ જ ટ્રોલ કરે છે પરંતુ દિશા ટ્રોલથી ડરતી નથી. ઉલ્લેખનીય છે કે દિશાએ હિંદી ફિલ્મોમાં ડેબ્યુ 2016માં આવેલી ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી કર્યુ. લોકોએ આ ફિલ્મમાં તેને ખૂબ જ પસંદ કરી હતી. પહેલી ફિલ્મ બાદ જ દિશાને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. ડેબ્યુ ફિલ્મથી જ તેની ફેન ફૉલોઈંગ ખૂબ વધી ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
