ઓહ... પાણીનું બિલ ચુકવવાનું ભૂલી ગયાં દીયા મિર્ઝા
હૈદરાબાદ, 18 જૂન : બૉલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા પાણીનું બિલ ભરવાનું ભુલી ગયાં? ભાઈ જેવા કે સમાચારો મળે છે, તેનાથી તો એવું જ લાગે છે કે કામની વ્યસ્તતાના કારણે કદાચ દીયા પાણીનું બિલ ભરવાનું ભુલી ગયા હશે. જોકે હવે સ્પષ્ટતા કરાઈ છે કે એવું એટલા માટે થયું, કારણ કે દીયાને પડતર બિલો અંગે માહિતી નહોતી.

મળતી માહિતી મુજબ તાજેતરમાં જ સમાચાર છપાયા હતાં કે દીયા મિર્ઝાએ પાણીના કનેક્શનનું બિલ ચુકવ્યું નથી. દીયાને આ માહિતી ત્યારે મળી કે જ્યારે આ સમાચાર અખબારોમાં છપાયાં. દીયાએ એક નિવેદનમાં જણાવ્યું - હું કાનુનનો પાલન કરનાર નાગરિક છું અને આ એટલી મોટી રકમ નથી કે હું ચુકવી ન શકું. એવું ભૂલમાં થયું છે અને કમનસીબ બાબત છે.
દીયાના વકીલ ગૌતમ મહમૂદે જણાવ્યું - દીયા મિર્ઝા પાણી પુરવઠા કનેક્શનની માહિતી નહોતી. હવે જ્યારે બાબત તેમના ધ્યાને આવી છે, તો તેઓ બે દિવસની અંદર જ પાણીનું બિલ ચુકવી દેશે. હૈદરાબાદ મેટ્રોપૉલિટન વૉટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડને આ બિલની ચુકવણી કરવાની હતી. નળ કનેક્શન ઘણા સમય અગાઉ લેવાયુ હતું અને દીયા મિર્ઝા આ બાબતથી અજાણ હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
