Dhanashree Verma Bold Look : બ્લેક હોટ લુકમાં કેમેરા સામે આવીને ધનશ્રી વર્માએ બોલ્ડ પોઝ આપ્યા, જુઓ ફોટો

Dhanashree Verma Bold Look : ક્રિકેટર યજુવેન્દ્ર ચહલની વાઈફ ધનક્ષી વર્મા સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તેના અને ફોટો શેર કરીને છવાયેલી રહે છે.

હાલમાં જ ધનશ્રી વર્મા તેના કેટલાક ફોટો શેર કરીને ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ ફોટોમાં ધનશ્રીનો ગ્લેમરસ અંદાજ આગ લગાવી રહ્યો છે.

Dhanashree Verma Bold Look

ધનશ્રી વર્માએ હાલમાં જ તેના લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં ધનશ્રીનો અલ્ટ્રા હોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. તેનો બ્લેક લુક કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતો છે.

ફોટોમાં ધનશ્રી બોડીકોન સ્કર્ટ સાથે બ્લેક બ્રા સ્ટાઇલ ટોપમાં જોવા મળી રહી છે. આ ટોપ ફુલ સ્લીવ સાથે પણ અલ્ટ્રા બોલ્ડ લાગી રહ્યું છે. તેણીએ આ ડ્રેસ સાથે સિમ્પલ ઈયરિંગ્સની જોડી બનાવી છે અને વાળ કર્લ કરીને લુક પુરો કર્યો છે.

ધનશ્રી આ હોટ લુકમાં બોલ્ડ સ્ટાઈલમાં કમાલના પોઝ આપતી જોવા મળી રહી છે. તે એકદમ સુપરમોડલ અંદાજમાં કેમેરા સામે પોઝ આપી રહી છે. ફોટોમાં ધનશ્રી પાછળથી તેના ડ્રેસને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં ધનશ્રીની સ્ટાઈલ જોવા જેવી છે. આ ફોટામાં તે આંખો બંધ કરીને અને એક હાથ વાળ પર પોઝ આપી રહી છે. ફોટો ધનશ્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, બસ કંઈક વધુ.

જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન ધનશ્રીની મુલાકાત યજુવેન્દ્ર ચહલ સાથે થઈ હતી અને બંનેએ વર્ષ 2020માં લગ્ન કરી લીધા. બંનેના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં હતા. ધનશ્રી અને યજુવેન્દ્ર વચ્ચે ઘણી વખત છૂટાછેડાના અહેવાલો આવ્યા છે, જે માત્ર અફવા જ સાબિત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X