કૅટને પછાડી દીપિકા બની વિશ્વની સૌથી Sexy મહિલા : જુઓ Top 20

મુંબઈ, 3 જુલાઈ : દીપિકા પાદુકોણે કૅટરીના કૈફને પછાડી બની ગયા છે વર્લ્ડના સૌથી સેક્સી મહિલા. જાણીતી ફૅશન મૅગેઝીન એફએચએમ દ્વારા કરાવવામાં આવેલ સર્વેમાં દીપિકાને આ ખિતાબ વડે નવાજવામાં આવ્યાં છે.

કૅટરીના કૈફ સતત ત્રણ વર્ષોથી આ સર્વેમાં નંબર વન રહેતા આવ્યા હતાં, પરંતુ લોકોએ આ વખતે દીપિકા પાદુકોણેની સૌથી સેક્સી મહિલા તરીકે પસંદગી કરી છે. આ યાદીમાં બીજા સ્થાને પ્રિયંકા ચોપરા છે, જ્યારે ગત વખતના ટૉપર કૅટરીના કૈફ ત્રીજા સ્થાને ફસડાઈ ગયાં છે. તેવી જ રીતે વિશ્વના સૌથી સેક્સી મહિલાની યાદીમાં નરગિસ ફખરી ચોથા અને શ્રુતિ હસનને પાંચમું સ્થાન હાસલ થયું છે.

દીપિકા પાદુકોણે એફએચએમ મૅગેઝીનના કવર પેજ ઉપર પણ ઝળક્યાં છે. દીપિકાએ આજે એફએચએમ મૅગેઝીનના લેટેસ્ટ એડિશનનું અનાવરણ કર્યુ હતું. આ અંકમાં વર્લ્ડની સો સેક્સી મહિલાઓની આખી યાદી અપાયેલ છે. દીપિકાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું - સૌથી સેક્સી મહિલા કહેડાવવું દરેક મહિલાનું સ્વપ્ન હોય છે. તેથી હું આ કૉમ્પ્લીમેંટ પામી બહુ ખુશ છું.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ વિશ્વની સૌથી સેક્સી મહિલાઓની Top 20 યાદી :

દીપિકા પાદુકોણે નંબર 1

દીપિકા પાદુકોણે નંબર 1

દીપિકા પાદુકોણે કૅટરીના કૈફને પછાડી બની ગયા છે વર્લ્ડના સૌથી સેક્સી મહિલા. જાણીતી ફૅશન મૅગેઝીન એફએચએમ દ્વારા કરાવવામાં આવેલ સર્વેમાં દીપિકાને આ ખિતાબ વડે નવાજવામાં આવ્યાં છે.

પ્રિયંકા ચોપરા નંબર 2

પ્રિયંકા ચોપરા નંબર 2

પ્રિયંકા ચોપરા નંબર 2

કૅટરીના કૈફ નંબર 3

કૅટરીના કૈફ નંબર 3

કૅટરીના કૈફ નંબર 3

નરગિસ ફખરી નંબર 4

નરગિસ ફખરી નંબર 4

નરગિસ ફખરી નંબર 4

શ્રુતિ હસન નંબર 5

શ્રુતિ હસન નંબર 5

શ્રુતિ હસન નંબર 5

અનુષ્કા શર્મા નંબર 6

અનુષ્કા શર્મા નંબર 6

અનુષ્કા શર્મા નંબર 6

નેહા શર્મા નંબર 7

નેહા શર્મા નંબર 7

નેહા શર્મા નંબર 7

ઇલિયાના ડીક્રૂઝ નંબર 8

ઇલિયાના ડીક્રૂઝ નંબર 8

ઇલિયાના ડીક્રૂઝ નંબર 8

Kaley Cuoco નંબર 9

Kaley Cuoco નંબર 9

Kaley Cuoco નંબર 9

દૃષ્ટિ ધામી નંબર 10

દૃષ્ટિ ધામી નંબર 10

દૃષ્ટિ ધામી નંબર 10

કરીના કપૂર નંબર 11

કરીના કપૂર નંબર 11

કરીના કપૂર નંબર 11

જૅકલીન ફર્નાન્ડીઝ નંબર 12

જૅકલીન ફર્નાન્ડીઝ નંબર 12

જૅકલીન ફર્નાન્ડીઝ નંબર 12

ચિત્રાંગદા સિંહ નંબર 13

ચિત્રાંગદા સિંહ નંબર 13

ચિત્રાંગદા સિંહ નંબર 13

સ્કારલેટ જ્હૉન્સન નંબર 14

સ્કારલેટ જ્હૉન્સન નંબર 14

સ્કારલેટ જ્હૉન્સન નંબર 14

અદિતી રાવ હૈદરી નંબર 15

અદિતી રાવ હૈદરી નંબર 15

અદિતી રાવ હૈદરી નંબર 15

મિનીષા લાંબા નંબર 16

મિનીષા લાંબા નંબર 16

મિનીષા લાંબા નંબર 16

શ્રદ્ધા કપૂર નંબર 17

શ્રદ્ધા કપૂર નંબર 17

શ્રદ્ધા કપૂર નંબર 17

રોચેલ રાવ નંબર 18

રોચેલ રાવ નંબર 18

રોચેલ રાવ નંબર 18

ઐશ્વર્યા રાય નંબર 19

ઐશ્વર્યા રાય નંબર 19

ઐશ્વર્યા રાય નંબર 19

પરિણીતી ચોપરા નંબર 20

પરિણીતી ચોપરા નંબર 20

પરિણીતી ચોપરા નંબર 20

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X