દિપીકા અને રણવીરની સાથે આ બાળક શું કરી રહ્યું છે જુઓ તસવીરો...
બોલીવૂડના મોસ્ટ હેપનીંગ લવબર્ડ્સ એટલે કે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ તેમની ઇશ્કિયાના કારણે વારંવાર ખબરોમાં રહે છે. તે પછી વેલેન્ટાઇન ડે પર લંચ ડેટ પર જવાની વાત હોય કે મિત્રના લગ્નમાં સાથે જવાની. જ્યાં જુઓ ત્યાં આ કપલ સાથે રહેવાનો સમય નીકાળી લે છે. એટલા માટે તો પોતાના હોલીવૂડ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવા છતાં જ્યારે એક દિવસ માટે દિપીકા પાદુકોણ શ્રીલંકામાં પોતાની મિત્રના લગ્નમાં ભાગ લેવા માટે આવી ત્યારે રણવીર સિંહ પણ સમય નીકાળીને દિપીકા પાદુકોણને કંપની આપવા ત્યાં પહોંચી ગઇ.
અને દિપીકાએ પોતાના મિત્રો અને પરિવાર સાથે આ સમયને ખૂબ જ સરસ રીતે માણ્યો હતો જેના પુરાવા છે આ તસવીરો. શ્રીલંકામાં દિપીકા અને રણવીર પહેલી વાર જે લગ્ન માણ્યા હતા તેની તસવીરો જુઓ અહીં. અને સાથે જ જાણો કેવી રીતે દિપીકા અને રણવીરે મમ્મી પપ્પા બનવાની પણ ટ્રેનિંગ આ લગ્ન દરમિયાન માણી હતી. જુઓ ક્યૂટ બેબીની રમાડતા દિપીકા અને રણવીરની આ મસ્ત તસવીરો....

બેટર હાફ
હાલમાં જ રણવીર સિંહે દિપીકા પાદુકોણને TOIFA એવોર્ડ દરમિયાન દિપીકા પાદુકોણને પોતાની બેટર હાફ કહી હતી. જ્યારે આ એવોર્ડ ફંકશનમાં દિપીકા અને રણવીરને મોસ્ટ સ્ટાયલીશ જોડીનો એવોર્ડ મળ્યો હતો ત્યારે.

રણવીર દિપીકા
નોંધનીય છે કે રણવીર હાલ બેફિકરે અને દિપીકા પાદુકોણ હોલીવૂડ ફિલ્મ XXXના શૂટિંગમાં હાલ વ્યસ્ત છે પણ તેમ છતાં બન્ને પ્રેમી પંખીડા સાથે રહેવાનો એક મોકો પણ નથી છોડતા. અને હવે તો એવોર્ડ ફંકશન અને પાર્ટી બાદ દિપીકા તેના મિત્રના લગ્નમાં રણવીર અને મિત્રો સાથે મસ્તીની પળો માણતી જોવા મળી હતી.

દિપીકા વીથ બેબી
આ તસવીર જોઇને જરૂરથી તેવું લાગે છે કે ભવિષ્યમાં જ્યારે પણ દિપીકા માં બનશે ત્યારે તે પણ ખૂબ જ પ્રેમાળ માં લાગશે! ચોક્કસથી આ ફોટ જોઇને અનેક લોકોના મોઢામાંથી Awww..! જેવા ઉદ્દાગાર નીકળ્યા હતા.

દિપીકાના હાથમાં આવ્યું છોકરું
તો દિપીકાના હાથમાં જ્યારે છોકરી આવ્યું ત્યારે લાગે છે કે આ નાનકડા બાળકને પણ દિપીકાથી પ્રેમ થઇ ગયો છે. અને ચોક્કસથી મોટા થઇને પોતાના મિત્રોને કહેશે કે હું તો નાનપણ દિપીકાનો ફેન હતો!

ક્યૂટ
ત્યારે હાથમાં બાળક લઇને ઉભેલી દિપીકા પાદુકોણની આ તસવીર જોઇને તે મીઠી મુંઝવણ થાય છે કે આ ફોટોમાં બાળક વધુ ક્યૂટ લાગે છે કે દિપીકા!

રણવીર
તો બીજી તરફ રણવીરે પણ બાળકને રમાડવાનો આ મોકો ના છોડ્યો. ત્યારે આ બન્ને લવબર્ડ્સ બાળક સાથે જોવાની ખરેખરમાં મઝા પડી ગઇ!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
