Singham Again માં દિપીકા પાદુકોણનો ફર્સ્ટ લુક સામે આવ્યો, જુઓ સુપર કોપ અવતાર
રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર લીડ રોલમાં જોવા મળશે.
થોડા સમય પહેલા રોહિત શેટ્ટીએ જાહેરાત કરી હતી કે દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં લેડી સિંઘમની ભૂમિકા ભજવશે. હવે આખરે અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં તેણી પોલીસ ઓફિસરના લુકમાં જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણે થોડા સમય પહેલા ફિલ્મ સિંઘમ અગેનનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ લુક જોયા બાદ હવે ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ ફિલ્મમાં ઘણા સ્ટાર હોવાની ચર્ચા છે. અત્યાર સુધી મેકર્સ દ્વારા સ્ટાર કાસ્ટને લઈને કોઈ માહિતી આપી નથી. આવી સ્થિતિમાં ફિલ્મમાં દીપિકાની એન્ટ્રી જોઈને ફેન્સની આતુરતા વધી રહી છે.
દીપિકાના લુકની વાત કરીએ તો અભિનેત્રીનો સ્વેગ અને એક્શન અવતાર જોવા જેવો છે. અભિનેત્રીને પોલીસ ઓફિસરના લુકમાં જોઈને ફેન્સ અને બોલિવૂડના ઘણા સેલેબ્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
તેણી આ લુક પર દીપિકાના પતિ રણવીર સિંહે પણ કોમેન્ટ કરી છે. આ સિવાય આલિયા ભટ્ટે દીપિકાના લુકના દિલ ખોલીને વખાણ કર્યા છે.
અહેવાલો અનુસાર, રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન આવતા વર્ષે 2024માં રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 2011માં રિલીઝ થયેલી ફિલ્મ સિંઘમની આ ત્રીજી સિક્વલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
