18 વર્ષની ઉંમરે દીપિકા પાદુકોણને મળી હતી બ્રેસ્ટ સર્જરીની સલાહ, કહ્યુ- નવાઈ લાગે છે કે મે...
દીપિકાએ જણાવ્યુ કે કેવી રીતે તેને પોતાના બૉડી માટે લોકોએ એડવાઈઝ આપી હતી. તેણે પોતાની સૌથી ખરાબ સલાહની વાત એક ઈન્ટરવ્યુ દરમિયાન કરી.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની ફિલ્મ ગહરાઈયાંને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ કર્યા છે. આ ફિલ્મમાં દીપિકાને તેની એક્ટિંગ માટે ઘણી પ્રશંસા મળી રહી છે, વળી, અભિનેત્રીએ હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુમાં ઘણી સિક્રેટ્સ ખોલ્યા છે. દીપિકાએ જણાવ્યુ કે કેવી રીતે તેને પોતાના બૉડી માટે લોકોએ એડવાઈઝ આપી હતી. તેણે પોતાની સૌથી ખરાબ સલાહની વાત એક ઈન્ટરવ્યુ દરમિયાન કરી.

18 વર્ષની ઉંમરમાં બ્રેસ્ટ સર્જરીની મળી સલાહ
દીપિકા પાદુકોણ આજે બૉલિવુડની ટૉપ અભિનેત્રીઓમાંની એક છે. દીપિકાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની લાઈફ સાથે જોડાયેલી ઘણી વાતો સામે રાખી. તેણે જણાવ્યુ કે તેને પોતાની લાઈફમાં ઘણા લોકો સાથે સારી અને ખરાબ સલાહ મળી છે. તેણે પોતાની જિંદગીમાં લોકોને મળેલી સૌથી સારી અને સૌથી ખરાબ સલાહનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યુ કે કોઈએ તેને 18 વર્ષની ઉંમરમાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી.

સૌથી ખરાબ સલાહ
દીપિકાએ જણાવ્યુ કે તેને સૌથી ખરાબ સલાહ 18 વર્ષની ઉંમરમાં કોઈ આપી. તેણે કહ્યુ કે મને જે સૌથી ખરાબ સલાહ મળી, તે હતી બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની. તેને 18 વર્ષની ઉંમરે આ સલાહ મળી. દીપિકાએ કહ્યુ કે મને ઘણી વાર નવાઈ લાગે છે કે છેવટે એ ઉંમરમાં મે આ સલાહને ગંભીરતાથી નહિ લેવાની સમજદારી કેવી રીતે કરી હતી. મે એને ઈગ્નોર કરીને ઘણી સમજદારી બતાવી.

શાહરુખ ખાને આપી સારી સલાહ
દીપિકાએ કહ્યુ કે તેને પોતાની લાઈફમાં સૌથી સારી સલાહ શાહરુખ ખાન પાસેથી મળે છે. તેણે કહ્યુ કે શાહરુખ પાસેથી તેને ઘણુ બધુ શીખવા મળે છે. દીપિકાએ જણાવ્યુ કે શાહરુખે તેને સલાહ આપી કે હંમેશા એ લોકો સાથે કામ કરવુ જેને તમે સારી રીતે જાણો છો કારણકે ફિલ્મ બનાવતી વખતે તમે જિંદગી પણ જીવી રહ્યા છો. એ પળમાં તમે યાદો બનાવી રહ્યા છો અને અનુભવ મેળવી રહ્યા છો. તમને જણાવી દઈએ કે દીપિકાની ફિલ્મી કરિયરની શરુઆત પણ શાહરુખ ખાન સાથે જ થઈ છે. ઓમ શાંતિ ઓમ ફિલ્માં દીપિકાએ પોતાની બૉલિવુડ કરિયરની શરુઆત પણ શાહરુખ ખાન સાથે જ થઈ છે. ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં દીપિકાએ પોતાના બૉલિવુડ કરિયરની શુરઆથ કરી. આ ફિલ્મમાં શાહરુખે લીડ રોલ નિભાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
