દીપિકા-રણવીરના લગ્નમાં આવશે માત્ર આ 4 વ્યક્તિ, કોઈને આમંત્રણ નહિ, Shocking
તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ડસ્ટ્રીમાંથી દીપવીરના લગ્નમાં માત્ર 4 લોકો શામેલ થવાના છે.
હાલમાં બોલિવુડમાં લગ્નનો દોર ચાલી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીમાં વધુ એક પાવરફૂલ કપલના લગ્ન થવાના છે. આ પાવર કપલ બોલિવુડના સુપરસ્ટાર્સમાંથી છે. અત્યાર સુધી તો તમે સમજી ગયા હશો કે અમે વાત કરી રહ્યા છે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની. દીપિકા-રણવીરના લગ્નના કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વહેંચાઈ ચૂક્યા છે અને ત્યારબાદ શરૂ થઈ ગયા લગ્ન અંગેની અટકળોનો સિલસિલો. વેન્યુથી લઈને મેન્યુ સુધી અત્યાર સુધીમાં ઘણી વાતો આવી ચૂકી છે પરંતુ અમે તમારા માટે એક ખૂબ ખાસ અને ચોંકાવનારા સમાચાર લઈને આવ્યા છે.
દીપિકા-રણવીરના લગ્નના વિવિધ પ્રકારના સમાચારે વચ્ચે એ તો પહેલેથી જ સામે આવી ચૂક્યુ છે કે આ પ્રાઈવેટ વેડિંગમાં ખૂબ જ ઓછા મહેમાનો જવાના છે. અમે તમને જણાવીએ કે આ લગ્નમાં કોણ કોણ જવાનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ડસ્ટ્રીમાંથી દીપવીરના લગ્નમાં માત્ર 4 લોકો શામેલ થવાના છે અથવા એમ કહો કે માત્ર દીપવીરે માત્ર 4 લોકોને જ ઈનવાઈટ કર્યા છે. આ ચાર જણ છે. શાહરુખ ખાન, સંજય લીલા ભણશાળી, આદિત્ય ચોપડા અને ફરાહ ખાન. દીપવીરે બીજા કોઈને પણ પોતાના પ્રાઈવેટ લગ્નમાં ઈનવાઈટ કર્યા નથી.

સાઉથ અને નોર્થના રીતિ-રિવાજોનું કોમ્બિનેશન
તમને જણાવી દઈએ કે સમાચારો મુજબ રણવીર અને દીપિકાના લગ્નમાં સાઉથ અને નોર્થના રીતિ-રિવાજોનું કોમ્બિનેશન જોવા મળશે કારણકે દીપિકા કર્ણાટકની છે જ્યારે રણવીર સિંહ પંજાબથી. 14 નવેમ્બરના રોજ તેમના લગ્ન સાઉથ ઈન્ડિયન રીતિ રિવાજોથી થશે અને 15 નવેમ્બરે સિંધી રીતિ રિવાજથી થશે. આગળ જુઓ દીપિકા અને રણવીરની 10 શાનદાર તસવીરો જેમાં બંનેની કેમેસ્ટ્રી એટલી ક્યુટ છે કે બોલિવુડમાં ભાગ્યે જ આવુ બીજુ કપલ મળે.

હૉટ કેમેસ્ટ્રી
આ ફોટોશૂટમમાં રણવીર-દીપિકાની હૉટ કેમેસ્ટ્રી સુંદર બતાવવામાં આવી હતી.

રામલીલા
રામલીલાનું આ ગીત તો તમને યાદ હશે જ... સુપરહૉટ...

કિસિંગ સીન્સ
ગોલીઓ કી રામલીલા- રામલીલામાં રણવીર-દીપિકાના કિસિંગ સીન્સ ખૂબ લોકપ્રિય થયા હતા.

હૉટ જોડી
આ ફિલ્થી તેમને બોલિવુડની હૉટ જોડીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

પાછળ પાછળ ફૂલ લઈને
દીપિકાને રણવીર કાર સુધી મૂકવા ગયા તો દીપિકાએ રણવીરને કિસ કરીને બાય બાય કર્યુ અને જોનારા જોતા જ રહી ગયા. પરંતુ આ જ તો આ કપલની સ્ટાઈલ છે. રણવીર સિંહ કે દીપિકા કંઈ પણ કરે તો બિન્દાસ કરે છે.

ફિદા છે રણવીર
રણવીર સિંહ દીપિકા પર એ રીતે ફિદા છે જે આ તસવીરોથી તમે પોતે જ અંદાજો લગાવી શકો છો

lovey dovey moments
રણવીર સિંહ મસ્તમૌલા છે તો દીપિકા પાદુકોણ પણ ઘણી મીડિયા ફ્રેન્ડલી છે. તેમની ઘણી lovey dovey moments ની તસવીરો આપણે જોઈ ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
