...તો દીપિકાનું ક્લીવેજ Personal અને કૅટની બિકિની Public?
મુંબઈ, 15 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અને હાલમાં સફળતાના સાતમા આસમાને ઉડનાર દીપિકા પાદુકોણેનો પિત્તો છટકી ગયો છે. એક અખબારમાં પ્રકાશિત સમાચાર બાદ દીપિકા ઉગ્ર થઈ ગયા છે અને ટ્વિટર વડે તે અખબારને ઝાટકી નાંખ્યા છે.
હકીકતમાં ટાઇમ્સ ઑફ ઇંડિયાએ દીપિકાના ક્લીવેજ પ્રદર્શન સંબંધી હૅડિં લગાવ્યુ હતું અને આ જ બાબત દીપિકાને નારાજ કરી ગઈ. દીપિકાએ તેના જવાબમાં જે પ્રકારની ટિપ્પણી કરી, તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે દીપિકા પાદુકોણે પોતાના ક્લીવેજને પોતાની અંગત દોલત અને અંગત બાબત માને છે.
ખેર, દીપિકાનું આમ માનવું ખોટુ પણ નથી. કોઈ પણ વ્યક્તિ હોય, તેનો તેના શરીરના એકેએક અંગ ઉપર અબાધિત હક હોય છે અને દીપિકાને પણ આમ લાગતુ હોય, તો બરાબર જ છે, પરંતુ અહીં યાદ આવી જાય છે દીપિકાના કૅટરીના કૈફ અંગે બોલાયેલા બોલ.
કૅટરીના કૈફ હાલમાં દીપિકાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂરના ગર્લફ્રેન્ડ છે. આપ લોકોને સારી રીતે યાદ હશે કે રણબીર કપૂર અને કૅટરીના કૈફના વૅકેશનની કેટલીક બોલ્ડ તસવીરો મીડિયામાં લીક થઈ હતી અને ત્યારે ખૂબ હોબાળો મચ્યો હતો. આ તસવીરમાં કૅટરીના કૈફ ટૂ પીસ કપડાં એટલે બિકિની-લિંગરીમાં રણબીર સાથે બીચ પર મસ્તી કરતા જણાતા હતાં.
દીપિકાની જેમ જ કૅટરીના કૈફ પણ મીડિયા સામે નારાજ થઈ ગયા હતાં. કૅટરીનાએ મીડિયાને પત્ર મોકલી આવી તસવીરો વાયરલ કરવા અંગે ખૂબ ટીકા કરી હતી. તે વખતે દીપિકાએ કહ્યુ હતું કે કૅટે આમ ગુસ્સો કરવાની કોઈ જરૂર નહોતી. અંતે તેઓ પબ્લિક ફિગર છે. આવુ તો ચાલ્યા કરે. તો સવાલ એ ઊભો થાય છે કે શું દીપિકા પાદુકોણે પબ્લિક ફિગર નથી? બીજાને સલાહ આપનાર દીપિકાને રોષ કેમ ચઢ્યો. આ રોષ મીડિયા સામે છે કે પછી આ રોષ પાછળ ઈગો છે?
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હા, હું એક સ્ત્રી છું...
‘હા, હું એક સ્ત્રી છું અને મારે બ્રેસ્ટ (સ્તન) તથા ક્લીવેજ (અનુભેદન) છે. જો તમે સ્ત્રીઓનું સન્માન કરવાનું ન જાણતા હોવ, તો સ્ત્રી સશક્તીકરણ વિશે વાત કરવાનો તમને હક નથી.'

રોષે ભરાયા દીપિકા
ટાઇમ્સ ઑફ ઇંડિયાએ દીપિકા પાદુકોણેના આ એક ઇવેંટનો વીડિયો મૂકી હૅડલાઇન આવી રીતે મૂકી : OMG: Deepika Padukone's cleavage show! બસ, દીપિકાને પારો છટકી ગયો અને તેમણે સોશિયલ સાઇટ પર ટ્વીટ કરી આ ન્યુઝ પેપરની ઝાટકણી કાઢી નાંખી.

વાજબી છે રોષ?
પણ શું દીપિકાનો રોષ વાજબી છે? કૅટરીના કૈફની આ તસવીર અંગે દીપિકાએ આપેલા નિવેદનને યાદ કરીએ, તો કદાચ જવાબ ના જ હશે.

કૅટ બન્યા ભોગ
રણબીર કપૂર અને કૅટરીના કૈફના વૅકેશનની કેટલીક બોલ્ડ તસવીરો મીડિયામાં લીક થઈ હતી અને ત્યારે ખૂબ હોબાળો મચ્યો હતો. આ તસવીરમાં કૅટરીના કૈફ ટૂ પીસ કપડાં એટલે બિકિની-લિંગરીમાં રણબીર સાથે બીચ પર મસ્તી કરતા જણાતા હતાં.

કૅટનો રોષ
દીપિકાની જેમ જ કૅટરીના કૈફ પણ મીડિયા સામે નારાજ થઈ ગયા હતાં. કૅટરીનાએ મીડિયાને પત્ર મોકલી આવી તસવીરો વાયરલ કરવા અંગે ખૂબ ટીકા કરી હતી.

કૅટ પબ્લિક ફિગર
દીપિકાએ કહ્યુ હતું કે કૅટે આમ ગુસ્સો કરવાની કોઈ જરૂર નહોતી. અંતે તેઓ પબ્લિક ફિગર છે. આવુ તો ચાલ્યા કરે.

દીપિકા પબ્લિક ફિગર નથી?
સવાલ એ ઊભો થાય છે કે શું દીપિકા પાદુકોણે પબ્લિક ફિગર નથી? બીજાને સલાહ આપનાર દીપિકાને રોષ કેમ ચઢ્યો. આ રોષ મીડિયા સામે છે કે પછી આ રોષ પાછળ ઈગો છે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
