Trailer/Pics : ફાઇંડિંગ ફૅનીમાં દીપિકા-અર્જુન થયા ઇંટીમેટ, લિપલૉક પણ...
મુંબઈ, 10 જુલાઈ : દીપિકા પાદુકોણે આજે બૉલીવુડના ચર્ચિત અને સફળ અભિનેત્રીઓમાંના એક છે. ગત વર્ષના તેમના રેકોર્ડે સાબિત કરી આપ્યું કે તેમની ફિલ્મોમાં ઘણી વિવિધતાઓ હોય છે. તેથી જ હવે લોકોની તેમની ફિલ્મો પાસે અપેક્ષાઓ સતત વધતી જાય છે.
છેલ્લે રામલીલા ફિલ્મમાં દેખાયેલા દીપિકા પાદુકોણે હવે ફાઇંડિંગ ફૅનીમાં દેખા દેશે અને ફૅન્સને આ ફિલ્મ અંગે પણ દીપિકા પાસે ઘણી આશાઓ છે. ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં દીપિકા પાદુકોણે પહેલી વાર અર્જુન કપૂર સાથે નજરે પડવાના છે, તો બીજી બાજુ આ ફિલ્મમાં દિગ્ગજોની એક મોટી જમાત છે. હા જી, આ ફિલ્મમાં દીપિકા-અર્જુન ઉપરાંત પોતાના જમાનાના સેક્સ બૉમ્બ ડિમ્પલ કાપડિયા, નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર પણ છે.
ચાલો જોઇએ ફાઇંડિંગ ફૅની ફિલ્મની તસવીરો અને ટ્રેલર :

ટ્રેલર આઉટ
ફાઇંડિંગ ફૅની ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયુ છે કે જેને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે.

કેરળ-ગોવામાં શૂટિંગ
ફાઇંડિંગ ફૅની ફિલ્મનું શૂટિંગ કેરળ અને ગોવા ખાતે થયું છે.

ગંભીર વિષય
ટ્રેલર જોઈને લાગે છે કે ફાઇંડિંગ ફૅની એક સીરિયસ મેટર પર આધારિત છે કે જેને હળવા અંદાજમાં ફિલ્માવાયું છે.

દીપિકા-અર્જુન ઇંટીમેટ
ફાઇંડિંગ ફૅનીમાં દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂર ઇંટીમેટ થયાં છે.

અનેક દૃશ્યો
અર્જુન-દીપિકા વચ્ચેની ઇંટીમેસીના ઘણા દૃશ્યો છે ફિલ્મમાં.

દીપિકા-અર્જુનનું લિપલૉક
ફાઇંડિંગ ફૅનીમાં દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂરનું લિપલૉક સીન પણ છે કે જે ટ્રેલરમાં પ્રાથમિકતા સાથે દર્શાવાઈ રહ્યું છે.

અંગ્રેજી ડાયલૉગ્સ
ટ્રેલરમાં અડધાથી વધુ ડાયલૉગ્સ અંગ્રેજીમાં છે.

સપ્ટેમ્બરમાં રિલીઝ
ફાઇંડિંગ ફૅની ફિલ્મ 12મી સપ્ટેમ્બર, 2014ના રોજ રિલીઝ થવાની છે.

હોમી અડજાણિયા દિગ્દર્શક
ફાઇંડિંગ ફૅનીના દિગ્દર્શક હોમી અડજાણિયા છે.

દિનેશ-સૈફ નિર્માતા
ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન તથા સૈફ અલી ખાને કર્યું છે.

કૉકટેલ
હોમી અડજાણિયા અગાઉ સૈફ અને દીપિકા સાથે કૉકટેલ જેવી હિટ ફિલ્મ બનાવી ચુક્યાં છે.

ફૅનીની શોધ
ફાઇંડિંગ ફૅની ફિલ્મ નસીરુદ્દીન શાહના બાળપણના પ્રેમ ફૅનીની શોધ પર આધારિત છે.

કાર ટ્રિપ
દીપિકા, અર્જુન, ડિમ્પલ, પંકજ અને નસીરુદ્દીન બધા એક સાથે એક કાર ટ્રિપમાં ફૅનીની શોધમાં નિકળે છે.

વિચિત્ર બાબતો
ફૅનીની શોધ દરમિયાન આ તમામ લોકો સાથે વિચિત્ર બાબતો ઘટે છે કે જેનું સુંદર ફિલ્માંકન કરાયું છે.
જુઓ ટ્રેલર
ફાઇંડિંગ ફૅની ફિલ્મનું ટ્રેલર જોવા સ્લાઇડર પર ક્લિક કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
