જુઓ હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
મુંબઈ, 21 નવેમ્બર : બૉલીવુડના હૅટ્રિક ગર્લ કોણ છે? બીજુ કોણ હોય? એ જ રામલીલાની લીલા દીપિકા પાદુકોણે જ હોય ને. એક પછી એક સતત ત્રણ ફિલ્મો વર્ષ 2013માં આપી દીપિકાએ હૅટ્રિક સર્જી છે. દીપિકાની આ વર્ષની સુપરહિટ પ્રથમ ફિલ્મ હતી યે જવાની હૈ દીવાની, તો બીજી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ પણ રેકૉર્ડ તોડનારી સાબિત થઈ અને ગત શુક્રવારે રિલીઝ થયેલી રામલીલાએ દીપિકાની હિટ ફિલ્મોની હૅટ્રિક કરી નાંખી.
દીપિકા પાદુકોણે બૉલીવુડના સૌથી ચર્ચિત અને સફળ અભિનેત્રી બની ગયાં છે. ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકા પાદુકોણેની સતત ત્રીજી ફિલ્મ રામલીલા પણ હિટ જતા તેઓ ખુશખુશાલ છે. એટલું જ નહીં તેમના વખાણ કરનારાઓમાં જ્યારે શેખર કપૂરનો સમાવેશ થયો, તો દીપિકાની ખુશી બમણી થઈ ગઈ.
દીપિકાએ જણાવ્યું - રામલીલા માટે મને સૌથી મોટી પ્રશંસા શેખર કપૂર પાસેથી મળી. મને તેમનો સંદેશ મળ્યો કે મેં લીલાના પાત્રમાં એટલા જુદા-જુદા રંગ ઉમેર્યા છે કે શેક્સપીયર પણ જૂલિયેટનુ પાત્ર લખતી વખતે આટલું નહીં વિચારી શક્યા હશે. મારા માટે આ સૌથી મોટી પ્રશંસા છે. ફિલ્મમાં તેમના હીરો રણવીર સિંહ છે.
દીપિકાએ જણાવ્યું કે તેઓ ખુશ છે અને આ પળને સમ્પૂર્ણપણે જીવી રહ્યાં છે. દીપિકાએ જણાવ્યું - હું એટલુ જ કહી શકું કે હું ઈશ્વરનો આભાર પ્રકટ કરુ છું. પોતાની સફળતાનો પુરતો આનંદ ઉઠાવી રહી છું. મારા માટે આ ખૂબ જ લાગણીશીલ થવાની બાબત છે કે રામલીલાને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યાં છે. આ ફિલ્મ એકદમ એવી જ છે કે જેવી ફિલ્મો હું કરવા માંગુ છું.
ચાલો આપને બતાવીએ હૅટ્રિક ગર્લ દીપિકા પાદુકોણેની 30 હસીન તસવીરો :

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો

હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
