પાછી આવી રહી છે ધમાકેદાર જોડી, 200 કરોડની કમાણી પાક્કી
ઘણા સમય પછી દીપિકા પાદુકોણના કામ સાથે જોડાયેલી ખબરો આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલી સાથે ચોથી વાર કામ કરવા જઈ રહી છે.
પદ્માવત પછી દીપિકા પાદુકોણે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ નથી કર્યો. માનવામાં આવી રહ્યું હતું કે તેઓ વિશાલ ભારદ્વાજ સાથે એક નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે, જેમાં તેમની સાથે ઈરફાન ખાન હશે. પરંતુ આ દરમિયાન ઈરફાન ખાનની બીમારીથી બધા જ ચોંકી ગયા અને પ્રોજેક્ટ લટકી પડ્યો છે.

ખબર અનુસાર દીપિકાને પણ ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. ત્યારપછી ખબર આવી કે દીપિકા આ રજાનો ફાયદો ઉઠાવીને પોતાના લગ્નની શોપિંગ કરી રહી છે.
પરંતુ હવે ઘણા સમય પછી દીપિકા પાદુકોણના કામ સાથે જોડાયેલી ખબરો આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલી સાથે ચોથી વાર કામ કરવા જઈ રહી છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ હશે.
હવે આ ફિલ્મમાં હીરો રણવીર સિંહ હશે કે નહીં તેના વિશે કોઈ જ માહિતી મળી નથી. પરંતુ કોમેડી અને રણવીર સિંહ એકદમ પરફેક્ટ મેચ છે. થોડા દિવસ પહેલા પણ એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણ એવું કહેવા જોવા મળી હતું કે તેઓ રણવીર સિંહ સાથે એક નોર્મલ ફિલ્મ કરવા માંગે છે.
તો બસ હવે રાહ જોવાઈ રહી છે કે ફિલ્મમાં હીરો કોણ હશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
