Pics : ડબ્બુના કૅલેન્ડર લૉન્ચિંગમાં ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 6 જાન્યુઆરી : દર વરસની જેમ વર્ષ 2014માં પણ ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર તૈયાર થઈ ગયું છે અને તાજેતરમાં જ આ કૅલેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું. લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી.
નોંધનીય છે કે લોકો પણ ડબ્બુ રત્નાનીના આ કૅલેન્ડરની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. વર્ષ 2014ના આ કૅલેન્ડરમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના ત્રણેય સ્ટાર્સ એટલે કે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સ્થાન મેળવ્યું છે, તો ફરહાન અખ્તર અને પરિણીતી ચોપરાને પણ ડબ્બુએ પોતાના કૅલેન્ડરમાં જોડ્યાં છે. જૂના જોગીઓમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, કાજોલ, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, અજય દેવગણ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર તો ખાસ ગબ્બર ફિલ્મના લુકમાં આ કૅલેન્ડરમાં જોડવામાં આવ્યાં છે.
દરમિયાન તાજેતરમાં જ યોજાયેલા કૅલેન્ડર લૉન્ચિંગ સમારંભમમાં શાહરુખ ખાન ઉપરાંત સોનાક્ષી સિન્હા, રાકેશ રોશન, અર્જુન રામપાલ, પ્રિયંકા ચોપરા અને બિગ બૉસ 7 વિજેતા ગૌહર ખાન સહિત અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
તસવીરો જોવા નીચેનું સ્લાઇડર ફેરવતા જાઓ :

આમિર
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગમાં ટેલીવિઝન અભિનેતા આમિર અલી.

શેખર-અરિયાના-અધ્યયન
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે શેખર સુમન, અરિયાના અને અધ્યયન સુમન.

અદિતી
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે અદિતી ગોવિત્રીકર.

અમિત
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે અમિત સાધ.

અન્નુ
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે અન્નુ મલિક.

અશ્મિત
ડબ્બુ રત્નાનીનું કૅલેન્ડર લૉન્ચ પ્રસંગે અશ્મિત પટેલ.

ચંકી
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ચંકી પાન્ડે.

ડબ્બુ-અર્જુન-મનીષા
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ડબ્બુ રત્નાની, અર્જુન રામપાલ અને ડબ્બુના પત્ની મનીષા રત્નાની.

ડબ્બુ-બિપાશા
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે બિપાશા બાસુ સાથે ડબ્બુ.

ડબ્બુ પરિવાર
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ડબ્બુ રત્નાનીનો પરિવાર.

ડબ્બુ-રાકેશ-ગૌહર
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ડબ્બુ રત્નાની, રાકેશ રોશન, રાકેશના પત્ની, ડબ્બુના પત્ની અને ગૌહર ખાન.

ડબ્બુ-શાહરુખ-મનીષા
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ડબ્બુ, શાહરુખ ખાન અને મનીષા.

ડબ્બુ-સોનાક્ષી
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ડબ્બુ રત્નાની અને સોનાક્ષી સિન્હા.

ગૌહર
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ગૌહર ખાન.

ગુલશન
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ગુલશન ગ્રોવર.

ક્રિશિકા
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ક્રિશિકા લુલા.

લવ-સોનાક્ષી
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે ભાઈ લવ સાથે સોનાક્ષી સિન્હા.

મધુર
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે મધુર ભંડારકર.

મંદિરા-રાજ
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે પતિ રાજ કૌશલ સાથે મંદિરા બેદી.

મંજરી
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે મંજરી ફડનીશ.

નિમ્રત
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે નિમ્રત કૌર.

પૂનમ
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે પૂનમ ઢિલ્લોં.

પ્રિયંકા
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે પ્રિયંકા ચોપરા.

સલીમ
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે સલીમ મર્ચંટ.

સમીર
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે સમીર દત્તાણી.

શાન
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે શાન.

સોનલ
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે સોનલ ચૌહાણ.

સોફી
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે સોફી ચૌધરી.

સુઝાન
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે સુઝાન રોશન.

તારા
ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર લૉન્ચિંગ પ્રસંગે તારા શર્મા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
