ડબ્બૂ રતનાનીનું 2020નું કેલેન્ડર જોયું કે નહિ, વિદ્યા બાલન સહિતના આ કલાકારોનો ધમાકો
ડબ્બૂ રતનાનીનું 2020નું કેલેન્ડર જોયું કે નહિ, વિદ્યા બાલન સહિતના આ કલાકારોનો ધમાકો
બૉલીવુડમાં મશહૂર ફોટોગ્રાપર ડબ્બૂ રતનાનીએ 2020નું કેલેન્ડર ક્યારનું લોન્ચ કરી દીધું છે. કેલેન્ડર લૉન્ચના અવસર પર અનુષ્કા શર્મા, રેખા, વિદ્યા બાલન, કાર્તિક આર્યન, કૃતિ સેનન, કિયારા અડવાણી સહિત કેટલાય સ્ટાર્સ જોવા મળ્યા. દર્શકોને આખું વર્ષ ડબ્બૂ રતનાનીના કેલેન્ડરનો ઈંતેજાર રહેતો હોય છે. ડબ્બૂ રતનાનીએ ખુદ વીડિયો શેર કર્યો છે જમાં સ્ટાર્સ ફોટોસને લઈ ઘણા એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે.
આ વખતે ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં વિ્યા બાલન, જેકી શ્રૉફ, ટાઈગર શ્રૉફ, શાહરુખ ખાન, ભૂમિ પેડનેકર, સની લિયોની, વરુણ ધવન, વિક્કી કૌશલ, જૉન અબ્રાહમ, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન, કૃતિ સેનન, અનુષ્કા શર્મા, કાર્તિક આર્યન, પરિણીતિ ચોપડા, અનન્યા પાંડે અને કિયારા અડવાણી સહિત કેટલાય સ્ટાર્સ જોવા મળશે.

ફોટોશૂટ
આવો જાણીએ આ વર્ષના ફોટોશૂટ દરમિયાન સ્ટાર્સે શું શું કહ્યું અને ફોટોશૂટનો તેમને એક્સપીરિયન્સ કેવો હતો.

અનુષ્કા શર્મા ડબ્બૂ રતનાની કેલેન્ડર પર
અનુષ્કા શર્મા પોતાના ફોટોશૂટને લઈ જણાવે છે કે મેં આ કેલેન્ડર માટે કૂલ શૂટ કર્યું છે. આ અવસર પર તે ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

સની લિયોની
લૉન્ચના અવસર પર સની લિયોની પણ પોતાના ફોટોશૂટ સાથે જોવા મળી. તે કહે છે કે મારું ફોટોશૂટ બહુ સેક્સી છે જેને તેમણે ભારે એન્જોય કર્યું.

વિદ્યા બાલન
વિદ્યા બાલન પોતાના ફોટોશૂટ વિશે જણાવે છે કે વેટ, વાઈલ્ડ અને હૉટ થનાર છે. આ ફોટોશૂટમાં તે બાથકોટમાં જોવા મળી રહી છે.

અક્ષય કુમાર
અક્ષય કુમારે ડબ્બૂ રતનાનીને પોતાનો ભાઈ ગણાવ્યો અને કહ્યું કે 25 વર્ષથી તેને જાણે છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન જણાવે છે કે તેમનું રેટ્રો અને કૂલ ફોટોશૂટ છે. હું દર વર્ષે આ ફોટોશૂટનો ઈંતેજાર કરું છું.

જૈકલીન ફર્નાંડિસ
જૈકલીન ફર્નાંડિસ આ ફોટોશૂટમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમનું આ ફોટોશૂટ હોય છે. તેમણે જણાવ્યું કે તેમનું આ 6ઠ્ઠું ફોટોશૂટ છે.

અનન્યા પાંડે
અનન્યા પાંડે જણાવે છે કે મારું ફોટોશૂટ ભારે રોમાંચ, સ્પૉટી, ફન, સ્પાઈડી અને ઘણું જબરદસ્ત છે.

ટાઈગર શ્રૉફ
વ્હાઈટ શર્ટ અને બૉડી દેખાડતા ટાઈગર આ ફોટોશૂટમાં જબરદસ્ત લાગી રહ્યો છે.

ભૂમિ પેડનેકર
એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનું ફોટોશૂટ બહુ હૉટ છે. ટૉપલેસ અવતારમાં તે જોવા મળી.

રેખા
ડબ્બૂ રતનાની કેલેન્ડર લૉન્ચના અવસર પર રેખા પણ જોવા મળી. ઑફ વ્હાઈટ સાડી પર ચશ્મા લગાવી તે ઘણી સુંદર લાગી રહી હતી.

કૃતિ સેનન
કૃતિ સેનને પણ પોતાના ફોટોશૂટના અનુભવ જણાવ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
