ટૉપલેસ થઈ સની લિયોન, વિદ્યાબલનનો સેક્સી અવતાર, જુઓ ગ્લેમરસ 2019 કેલેન્ડર
ટૉપલેસ થઈ સની લિયોન, વિદ્યાબલનનો સેક્સી અવતાર
બૉલીવુડ સ્ટાર્સનો સૌથી ગ્લેમરસ ફોટોશૂટ લૉન્ચ થઈ ચૂક્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ડબ્બૂ રતલાનીના 2019 કેલેન્ડરની. આ મોસ્ટ અવેટેડ કેલેન્ડર 27 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગયું છે. આ વખતે આ કેલેન્ડર ફોટોશૂટ માટે કેટલાય સ્ટાર્સે ભાગ લીધો છે અને તેની સુપર હૉટ અને ગ્લેમર ભરી તસવીરો સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સની લિયોનની ટૉપલેસ તસવીર સિવાય કૃતિ સેનન, કિયારા અડવાણી અને વિદ્યા બાલન અતિ સેક્સી અવતારમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં હંમેશાની જેમ બૉલીવુડના કિંગખાન પણ સામેલ થયા છે. આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર અને કાર્તિક આર્યન પણ સામેલ છે.

જુઓ આ કેલેન્ડર
આ યાદીમાં કેટલાય સુપરસ્ટારના નામ પણ સામેલ છે તો આવો તમને તસવીરોમાં જણાવીએ કે આ વર્ષના મોસ્ટ અવેટે ડેબ્યૂ રતલાનીના કેલેન્ડરનો ગ્લેમરસ ફોટોશૂટ...

ટાઈગર શ્રોફ
જુઓ ડબ્બૂના કેલેન્ડરમાં ટાઈગર શ્રોફનો શાનદાર અંદાજ...

રણબીર કપૂર
રણબૂર કપૂર કંઈક આવા અંદાજમાં જોવા મળ્યા. રણબૂર કપૂર કંઈક આવા અંદાજમાં જોવા મળ્યા.

સની લિયોન
સની લિયોને આ કેલેન્ડર માટે સૌથી હોટ પોઝ આપ્યો.

શાહરુખ ખાન
શાહરુખ ખાનનો પણ મસ્તીભર્યો અંદાજ.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર આ ફોટોશૂટમાં એકદમ અલગ લાગી રહી છે.

જાહ્નવી કપૂર
જ્યારે જાહ્નવી કપૂર પણ આ કેલેન્ડરમાં જોવા મળશે.

કિયારા અડવાણી
જુઓ એક્ટ્રેસ કિયારા અડવાણીની હૉટ તસવીરો.

વિદ્યા બાલન
વિદ્યા બાલનની આટલી હોટ તસવીર તમે ભાગ્યે જ જોઈ હશે.

અનુષ્કા શર્મા
ડબ્બૂ રતલાનીના કેલેન્ડરમાં જોવા મળશે અનુષ્કાનો આ દિલકશ અંદાજ.

ફરહાન અખ્તર
સુપરહૉટ ફરહાન અખ્તરનો ક્લાસી અવતાર.

કૃતિ સેનન
કંઈક આવા અંદાજમાં જોવા મળશે એક્ટ્રેસ કૃતિ સેનન

તસવીરો વાયરલ
આ કેલેન્ડરની તસવીરો તાબડતોડ વાયરલ થઈ રહી છે.

તસવીરો વાયરલ
આ કેલેન્ડરની તસવીરો તાબડતોડ વાયરલ થઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
