સલમાન ખાન ની દબંગ 3 ફાઇનલ, ઈદ પછી ધમાકો
રેસ 3 ફિલ્મ પછી સલમાન ખાનની દબંગ 3 પણ આવવા માટે તૈયાર છે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
રેસ 3 ફિલ્મ પછી સલમાન ખાનની દબંગ 3 પણ આવવા માટે તૈયાર છે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. હાલમાં જ ફિલ્મ નિર્માતા અરબાઝ ખાન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દબંગ 3 મેં, જૂન મહિનામાં શરૂ થઇ શકશે.

અરબાઝ ખાન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દબંગ 3 માટે પૂરો સમય આપવા માંગે છે. એટલા માટે બાકી પ્રોજેક્ટ પુરા કર્યા પછી જ દબંગ 3 ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. મળતી રિપોર્ટ અનુસાર આ ફિલ્મ ડિસેમ્બર 2018 દરમિયાન રિલીઝ કરવામાં આવશે. આમ જોવા જઇયે તો આ ધમાકાની આશા ખુબ જ ઓછી છે.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે દબંગ 3 સલમાન ખાન ની સુધી વધી કમાણી કરનાર ફિલ્મ બની શકે છે કારણકે દબંગ ફ્રેન્ચાઇઝી, સલમાન ખાન અને ભરપૂર એક્શન કોમ્બો એક મસાલા ફિલ્મ માટે બધું છે. દબંગ 3 ફિલ્મ લાંબા સમય પછી આવી રહી હોવાથી ફેન્સ આતુરતાથી તેની રાહ પણ જોઈ રહ્યાં છે.
હાલમાં જ દબંગ 3 વિશે વાત કરતા અરબાઝ ખાને જણાવ્યું કે ટાઇગર ઝિંદા હૈ ફિલ્મ મુજબ દબંગ 3 પણ લોકોને ખુબ જ પસંદ આવશે કારણકે ફેન્સ ફ્રેન્ચાઇઝી ફિલ્મ પાસે આશા રાખે છે. એટલા માટે અમારી પણ ફરજ બને છે કે અમે કંઈક અલગ આપીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
